'Cu થી Cu from Class Chemistry d અને f વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

21. 'Zn ની પ્રમાણ્વિય ત્રિજ્યા ઘટવાને બદલે વધેલી માલૂમ પડે છે.' આ વિધાન માટે નીચેનુ6 કયુ વિધાન યોગ્ય નથી ? 
  • શિલ્ડિંગ અસર કેન્દ્રના ઘન વીજભારનું 4s કક્ષકના ઇલેક્ટ્રોન પ્રત્યેનું અપાકર્ષણ ઘટાડે છે. 

  • કક્ષકમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય કેન્દ્ર અને 4s કક્ષકના ઇલેક્ટ્રોનના આકર્ષણ મૂલ્યથી વધી જાય છે. 

  • Zn માં કક્ષનું વિસ્તરણ થાય છે. 

  • Zn પરમાણુની 3d કક્ષકસંપૂર્ણ ભરાયેલી હોય છે.


22. સંક્રાંતિ ધાતુ આયનની સ્થાયિતા જલીય મધ્યમમાં ક્યારે વધુ હોય છે ? 
  • રિડક્શન પૉટેન્શિયલનુ ઋણ મૂલ્ય વધુ.

  • ઑક્સિડેશન પૉટેંશિયલનું ઋણ મુલ્ય વધુ 

  • ઑક્શિડેશન પોટેંશિયલનું ધન મૂલ્ય ઓછું.

  • રિડક્શન પોટેન્શિયલનું ઋણ મુલ્ય વધુ. 


23. સંક્રાંતિ ધાતુ આયનની સ્થાયિતા શામાં વધારે હોય છે ? 
  • મુક્ત સ્વરૂપે

  • ઍસિડિક માધ્યમ 

  • બેઝિક માધ્યમ 

  • જલીય માધ્યમ


24. સંક્રાંતિ ધાતુ આયનોની જુદી જુદી ઑક્સિડેશન-અવસ્થાની સ્થાયિત કોના આધારે નક્કી થાય છે. 
  • વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ

  • આયનીકરણ એન્થાલ્પી 

  • આયનીકરણ ત્રિજ્યા 

  • ધાત્વિય ગુણ 


Advertisement
25. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ક્રોમિયમની દ્વિતિય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તેના પડોશનાં તત્વો કરતાં વધુ છે. કારણ : ક્રોમિયમમાં એક ઈલક્ટ્રૉન દૂર કર્યા બાદ [Ar]3d5 ઈલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે, જે સ્થાયિતા ધરાવે છે, બીજો ઈલક્ટ્રૉન દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે છે.
  • વિધાન અને કારણ સાચાં છે. કારણ  એ વિધાન ની સમજૂતી છે.

  • વિધાન અને કારણ સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી નથી. 

  • વિધાન સાચું છે જ્યારે કારણ ખોટું 


26.

પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.

  • V > Mn = Cu < Zn

  • V < Mn < Cu < Zn

  • V > Mn > Cu > Zn

  • V > Mn = Cu < Zn


27. M2+ આયન જેવી ઈલેક્ટ્રૉન-રચના [Ar]3d8  હોય, તે તત્વનો પ્રમાણુ-ક્રમાંક કયો છે ?
  • 25

  • 28

  • 27

  • 26


28. સંક્રાંતિ ધાતુ તત્વોની  ઉષ્ણગતિકિય સ્થાયિતા કોના ઉપર આધરિત છે ? 
  • પરમાણ્વિય ત્રિજ્યા

  • ઈલક્ટ્રૉન-ઈલેક્ટ્રૉન વચ્ચેના અપાકર્ષનણ બળ 

  • ધાત્વીય ગુણ

  • આયનીકરણ એન્થાલ્પીની માત્રા 


Advertisement
Advertisement
29. 'Cu થી Cu સુધી પરમાણ્વિય ત્રિજ્યા લગભગ સમાન છે. ‘આ વિધાન માટે નીચેના પૈકી કયું વિધાન લાગુ પડતું નથી.
  • Cr થી Cu તરફ જતાં કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે. 

  • 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ વધુ આકર્ષાય છે. 

  • 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય 

  • 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય


D.

4s કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણનું મૂલ્ય


Advertisement
30. કયાં બે તત્વોની દ્વિતિય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તેના પડોશના તત્વો કરતાં વધુ છે ?
  • Cu, Cr

  • Cr, Mn

  • Mn, Zn

  • Cu, Zn


Advertisement