Important Questions of d અને f વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : d અને f વિભાગના તત્વો

Multiple Choice Questions

71. મેંગેનીઝ ડાયૉક્સાઈડનું પિગલન KOH સથે હવાની હાજરીમાં કરવાથી કયા રંગનો પદાર્થ બને છે ?
  • જાંબલીરંગનો પોટેશિયમ મેંગેનીઝ

  • પીળા રગનો પોટેશિયમ ક્રોમેટ 

  • નારંગી રંગનો પોટેશિયમ ડાયક્રોમેટ

  • લીલા રંગનો પોટેશિયમ મેગેનેટ 


Advertisement
72. દાંતનાં પોલાણમાં ભરવામાં આવતી એમાલ્ગમ મિશ્ર ધાતુ માટે નીચેનું કયું વિધાન લાગુ પડતું નથી ? 
  • મિશ્રધાતુ ભરવાની હોય તેના થોડા સમય પહેલાં જ બધી ધાતુઓને મિશ્ર કરવામાં આવે છે.

  • દાંતનાં પોલાણ્માં વિસ્તરન થતું નથી. 

  • મિશ્રધાતુ કઠિન હોય છે. 

  • મિશ્રધાતુ દાંતનાં પોલાણમાં ભરી શકે તેટલો સમય મૃદુ રહે છે.


C.

મિશ્રધાતુ કઠિન હોય છે. 


Advertisement
73. મેંગેનિઝ ડાયૉક્સાઈડનું પિગલન કોની સાથે હવાની હાજરીમાં કરવાથી ઘેરા લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ બને છે ? 
  • પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ 

  • સોડિયમ કાર્બોનેટ 

  • પોટેશિયમ નાઈટ્રાઈટ 

  • B અને C


74. જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો. 
  • 1 %

  • 5 %

  • 0 %

  • દર્શાવેલ પૈકી એક પણ નહિ.


Advertisement
75. FeCr2O4 + Na2CO3 + O2 bold rightwards arrowNa2CrO4 + Fe2O3 + CO2 આપેલ સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના ઘટકોનું પ્રમાણ કેટલું હશે ?
  • 8 : 2 : 8, 4 : 8 : 7

  • 4 : 8 : 7, 8 : 2 : 8

  • 4 : 6 : 4, 8 : 2 : 6

  • 8 : 2 : 6, 8 : 6 : 4


76. FeCr2O4 + Na2CO3 + O2 bold rightwards arrow x + y + z 
x, y અને z નિપજ કઈ હશે ?
  • x = Na2 Cr O4 y = Fe2O3 z = CO2

  • x = Na2 Cr2 O7 y = FeO z = CO2

  • x = Na2 Cr2 O7 y = Fe3 O4 z = CO

  • x = Na2 Cr O4 y = Fe2O3 z= CO


77. જર્મન સિલ્વર મિશ્ર ધાતુના ઘટકો ........
  • Ag, Cu, Au

  • Cu, Zn, Ni

  • Cu, Zn, Sn

  • Fe, Cr, Ni


78. પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ નીચેના પૈકી શમાં થતો નથી ?
  • ઑક્ઝેલિક ઍસિડનું પ્રમાણ જાણવા

  • ચર્મ ઉદ્યોગમાં 

  • COD ના મપનમાં પ્રક્રિયક તરીકે 

  • કાચના સાધનોની સફાઈ માટે


Advertisement
79. પૉટેશિયમ ડાયક્રોમેટનાં જલીય દ્રાવણમાં બઈઝ ઉમેરતાં કયા રંગમાં રૂપાંતર પામે છે ? 
  • પીળો 

  • નારંગી 

  • ગુલાબી

  • રંગવિહીન


80. પોટેશિયમ ડાયક્રોમેટના જલીય દ્રાવણમાં કયો પદાર્થ ઉમેરવાથી નારંગી રંગ જોવા મળે છે ? 
  • KOH

  • NaOH

  • Na2CO3

  • H2SO4


Advertisement