àª¨à«€à& from Class Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

1. p-વિભાગનાં તત્વોના દરેક સમૂહની સૌથી ભારે ધાતુઓ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
  • સૌથી વધુ ધાત્વીક ગુણ ધર્મ

  • સમૂહની ઑક્સિડેશન અવસ્થા કરતાં 2 એકમ ઓછી ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. 

  • ધનાયન સ્પિસિઝનું નિર્માણ કરે છે.

  • તે અર્ધધાતુ છે. 


2. સમૂહ-13નાં તત્વો માટે આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે ?
  • B <Al < Ga < Inb < Tl

  • B < Al > Ga < In > Tl

  • B > Al < Ga > In > Tl

  • B > Al > Ga > In < Tl


3. બોરોન ટ્રાયહેલાઈડ માટે અસિડિકતા પ્રબળ્તાનો સાચો ક્રમ કયો છે ? 
  • BI3 > BBr3 > BF3 > BCl3

  • BI3 > BBr3 > BCl3 > BF3

  • BCl3 > BBr3 > BF3 > BI3

  • અપેલ બધા જ 


4. સમૂહ-13નાં તત્વો ........ ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
  • +3

  • +1, +2 અને +3

  • +1 અને +3 બંને 


Advertisement
5. સમૂહ-13નાં તત્વો માટે ગલનબિંદુ માટે સાચો ક્રમ કયો છે ?
  • B > Al > Ga < In < Tl

  • B < Al < Ga < In < Tl

  • B > Al > Ga > In > Ti

  • આપેલ પૈકી એક પણ નહી 


6. Al એ Al3 આયન બનાવે છે, પરંતુ B એ Bઆયન બનાવતો નથી કારણ કે, 
  • B ની IE1 + IE2 + IEનું મુલ્ય Al કરતાં વધારે છે.

  • B નું કદ Al કરતાં નાનું છે.

  • Al ની IE1 + IE2 + IEનું મુલ્ય B કરતાં વધારે છે. 

  • A અને B બંને.


7. યોગ્ય જોડકું જોડો :

  • P-V, Q-T, R-U, S-W

  • P-W, Q-V, R-T, S-U 

  • P-U, Q-W, R-V, S-T 

  • P-T, Q-U, R-W, S-V


Advertisement
8.

 

નીચેના પૈકી કયો હાઈડ્રોક્સાઈડ ઉભયગુણી છે ?

  •  

    B(OH)3

  •  

    In(OH)3

  •  

    Al(OH)3

  •  

    TlOH


C.

 

Al(OH)3

એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા કરે છે.

એલ્યુમિનિયમ હાઈડ્રોક્સાઈડ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા કરે છે.


Advertisement
Advertisement
9.

 

નીચે પૈકી કયો ઑક્સાઈડ સૌથી વધુ બેઝિક છે ? 

  •  

    Tl2O

  •  

    Ga2O3

  •  

    Al2O3

  •  

    B2O3


10. નીચેના પૈકી સુથી ઓછું ગલનબિંદુ કોનું છે ? 
  • Tl

  • Al

  • Ga

  • B


Advertisement