PCl5 from Class Chemistry p-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

71. યોગ્ય જોડ ન હોય તેને ઓળખો : 
  • ઓર્થો ફૉસ્ફરસ ઍસિડ – ડાયબેઝિક – Pનો ઑક્સિડેશન આંક = +3 

  • ડાય ફૉસ્ફોરિક ઍસિડ – ટેટ્રા બેઝિક - Pનો ઑક્સિડેશન આંક = +5 

  • ફૉસ્ફોનિક ઍસિડ – ટેટ્રા બેઝિક – Pનો ઑક્સિડેશન આંક = +1

  • હાઈપોફૉસ્ફોરિક ઍસિડ – ટેટ્રા બેઝિક - Pનો ઑક્સિડેશન આંક = +4 


72. ચક્રિય મેટા ફૉસ્ફરિક ઍસિડમાં P-O-P બંધની સંખ્યા કેટલી છે ? 
  • 4

  • 0

  • 3

  • 2


Advertisement
73. PCl5 અણુનો આકાર અને સંકરણ અનુક્રમે કયા છે ? 
  • સમતલીય ત્રિકોણ, sp3d2

  • ત્રિકોણીય દ્વિ-પિરામિડ, sp3

  • પિરામિડલ, dsp3 

  • ત્રિકોણીય દ્વિ-પિરામિડ, sp3


B.

ત્રિકોણીય દ્વિ-પિરામિડ, sp3


Advertisement
74. નીચે પૈકી કયો ટ્રાય બેઝિક ઍસિડ છે ? 
  • H4P2O7

  • H3PO4

  • H4PO2

  • H3PO


Advertisement
75.

 

નીચેની પ્રક્રિયામાં ફૉસ્ફરિક ઍસિડનું તુલ્ય દળ કેટલું છે ? 
NaOH + H3PO4 → NaH2PO4 + H2O

  •  

    59

  •  

    49

  •  

    25

  •  

    98


76. નીચે પૈકી શેમાં P-O-P બંધ આવેલો નથી ? 
  • હાઈપો ફૉસ્ફોરિક ઍસિડ

  • આઈસો હાઈપો ફૉસ્ફોરિક ઍસિડ 

  • ડાય ફૉસ્ફોરસ ઍસિડ 

  • ડાય ફૉસ્ફોરિક ઍસિડ 


77. ફૉસ્ફરસના નીચેના ઑક્સો ઍસિડ પૈકી પ્રબળ રિડક્શનકર્તા કયો છે ? 
  • ફૉસ્ફરસ ઍસિડ

  • હાઈપો ફૉસ્ફરસ ઍસિડ 

  • હાઈપો ફૉસ્ફરસ ઍસિડ

  • પાયરો ફૉસ્ફરસ ઍસિડ


78. નીચે પૈકી કોની હાજરીને લીધે PH3 સ્વયંભૂ દહનનો ગુણધર્મ ધરાવે છે ? 
  • ભેજ

  • P2H6 ની બાષ્પ

  • P2H4 ની બાષ્પ

  • P4 ની બાષ્પ


Advertisement
79. દીવાસળીની પેટીની બંને બાજુ શેનું કોટિંગ લગાવેલું હોય છે ?
  • પોટેશિયમ ક્લોરેટ અમે લાલ લેડ

  • એન્ટિમની સલ્ફાઈડ અને લ્કાલ ફૉસ્ફરસ

  • પોટેશિયમ ક્લોરેટેડ અને એન્ટિમની સલ્ફાઈડ 

  • એન્ટિમની સલ્ફાઈડ અને લાલ લેડ


80. પોલિમેટા ફૉસ્ફોરિક ઍસિડમાં પુનરાવર્તિત થતો ભાગ કયો છે ? 
  • H3PO2

  • H3PO3

  • HPO3

  • HPO2


Advertisement