Important Questions of p-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : p-વિભાગના તત્વો

Multiple Choice Questions

111. ધાત્વિક હેલાઈડમાં આયનિક વર્તણુક જણાવો.
  • MCl > MF > MBr > MI

  • MF > MCl > Mbr > MI

  • MF > MCl > MBr > MCl


112. HF ની ઊંચી સ્નિગ્ધતા અને ઊંચું ઉત્કલનબિંધુ એ ….....  ને કારણે જોવા મળે છે.
  • F2 અણુની નીચી વિયોજન ઊર્જાને

  • HF ના આયોનિક સ્વભાવ 

  • ફ્લોરિનની ઊંચી વિદ્યુતઋણતાને

  • હાઈડ્રોજન બંધના કારણે સુયોજિત સ્વભાવને 


113. નીચેના પૈકી કયો ક્રમ યોગ્ય નથી ?
  • F2 > Cl2 > Br2 > Iઆયનીકરણ એન્થાલ્પી

  • F2 > Cl2 > Br2 > I2 બંધ-વિયોજન ઊર્જા 

  • F2 > Cl2 > Br2 > Iવિદ્યુતઋણતા

  • આપેલ બધાં જ


114. સમૂહ 17માં ઉપરથી નીચે તરફ જતાં ......... માં વધારો થાય છે. 
  • વિદ્યુતઋણતા

  • આયનીકરણ ત્રિજ્યા

  • બાષ્પશિલ સ્વભાવ 

  • ઑક્સિડેશનકર્તાનો ગુણ 


Advertisement
115. ............ કાચના નિખેરણ માટે વપરાતો હોવાથી તેને કાચના પાત્રમાં નભરી શકાય. 
  • HCl

  • HBr

  • HF

  • HI


116. 4 > HClOઍસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી ?
  • HIO4 > HBrO4 > HClO4

  • HF > MF > Mbr > MI

  • MF > MCl > MBr > MI

  • MF > MCl > MBr > MI


117. નીચેનામાંથી કયો સંયોજન આંશિક હેલાઈડ છે ?
  • ICI

  • Cl-

  • CN-

  • ICl2-


118. હેલોજન બાષ્પશીલ છે કારણ કે, 
  • તેઓ નીચું ઉત્કલનબિંદુ ધરાવે છે. 

  • તેઓ બધા સહસંયોજક ગુન છે. 

  • તેઓ ઊંચું ઉત્કલનબિંદુ ધરાવે છે. 

  • તેઓ ઓરડાના તાપમાને સ્થાયી હોય છે ?


Advertisement
Advertisement
119. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિક્લ્પમાંથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો : 

વિધાન : ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકત ઓછી છે. 
કારણ : F-F બંધની વિયોજન ઉર્જા બીજા હેલોજનના પ્રમાણમાં ઓછી છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી.

  • વિધાન અને કારણ બંને સાચાં છે. કારણ એ વિધાન ની સમજૂતી આપતું નથી. 

  • વિધાન અને કારણ બંને ખોટાં છે. 

  • વિધાન ખોટું છે, જ્યારે કારણ સાચું છે.


D.

વિધાન ખોટું છે, જ્યારે કારણ સાચું છે.


Advertisement
120.
નીચે આપેલા વિધાનોની સત્યતા ચકાસી સાચા જવાબ માટેનો વિકલ્પ પસંદ કરો.
1. વિદ્યુતઋણતાનો ક્રમ I < Br < Cl < F છે.
2. ઈલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ Cl > F > Br > I છે. 
3. કાયોલાઈટ ખનીજ ક્લોરિન પ્રાપ્ત કરવાની મુખ્ય ખનીજ છે.
4. વધુ વિદ્યુતઋણતાવાળું હેલોજન ઓછી વિદ્યુતઋણતા ધરાવતા હેલોજન સાથે BrI2 જેવાં આંતરહેલોજન સંયોજન બનાવે છે.
5. ક્લોરિનમાં પ્રવેશતો e- 3P-કક્ષકમાં જતાં e--e- વચ્ચે આકર્ષણ ફ્લોરિનમાં 2P-કક્ષકમાં પ્રવેશતા e- કરતાં વધારે Cl હોવાથી કરતાં Fની e- પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે.
6. હેલોજન સમુહમાંના છેલ્લું તત્વ એસ્ટેટિન રેડિયોસક્રિય તત્વ છે.
  • TTFFTT

  • TTFFTT 

  • TFTFFT

  • TFFFTT


Advertisement