સોડિયમ Na2 from Class Chemistry s-વિભાગના તત્વો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

21. Na નો પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ 5.1 eV છે, તો Na ની e- પ્રાપ્તિ એન્થાલ્પિનું મૂલ્ય કેટલું થાય ?
  • -2.55 eV

  • +2.55 eV

  • -10.2 eV

  • -5.1 eV


22. ......... પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. 
  • LiCl

  • LiOH

  • Li3PO4

  • Li2CO3


23.

 

નીચા તપમાને અને પૂરતા પ્રમાણમાં ઑક્સિજન સાથે સોડિયમને ગરમ કરતાં શું મળશે ?

  •  

    NaO2

  •  

    Na2O2

  •  

    Na2O

  •  

    Na2O3


24.

 

કયો ક્ષાર ધન અવસ્થામાં અસ્તિત્વ ધરાવતો નથી ?

  •  

    KHCO3

  •  

    NaHCO3

  •  

    LiHCO3

  •  

    Na2CO3


Advertisement
Advertisement
25. સોડિયમ Na2 આયન બનાવી શક્તું નથી, કારણ કે .......
  • તેની પ્રથમ આયનિકરણ-ઉર્જા નીચી છે અને દ્વિતિય આયનીકરણ ઊર્જા ઊંચી છે.

  • તેની પ્રથમ અને દ્વિતિય આયનીકરણ ઊર્જા ઘણી નીચી છે. 

  • તેની પ્રથમ અને દ્વિતિય આયનીકરણ ઊર્જા ઘણી ઊંચી છે. 

  • તેની ઊંચી પ્રથમ અને દ્વિતિય આયનીકરણ ઊર્જા અને નીચી દ્વિતિય આયનીકરણ ઊર્જા છે.


A.

તેની પ્રથમ આયનિકરણ-ઉર્જા નીચી છે અને દ્વિતિય આયનીકરણ ઊર્જા ઊંચી છે.


Advertisement
26. કઈ આલ્કલી ધાતુ વધુ ઑક્સિજન સાથે ઊંચા તાપમાને સુપર ઑક્સાઈડ બનાવે છે ?
  • Cs

  • Rb

  • K

  • આપેલ બધા જ 


27. નીચેના પૈકી કોણ સૌથી પ્રબળ બેઝિક છે. 
  • NaOH

  • KOH

  • RbOH

  • LiOH


28. નીચેની પૈકી કયું સંયોજન સૌથી વધુ સ્થાયી છે ?
  • LiCl

  • LiF

  • LiBr

  • LiI


Advertisement
29. નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુને હવામાં ગરમ કરતાં સામાન્ય ઓક્સાઈડ M2O બનાવે છે ?
  • Na

  • Li

  • K

  • Rb


30. નીચેના પૈકી કયું સંયોજન પાણીમાં અદ્રાવ્ય છે ? 
  • LiCl

  • LiF

  • LiBr

  • LiI


Advertisement