Important Questions of s-વિભાગના તત્વો for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : s-વિભાગના તત્વો

Multiple Choice Questions

Advertisement
161. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : બેરિલિયમ હાઈડ્રિક્સાઈડ અધિક આલ્કલીમાં દ્રાવ્ય થઈ બેરિલેટ આયન [Be(OH)4]2- આપે છે. 
કારણ : બેરિલિયમ આયનને સંકીર્ણ બનાવવાનું પ્રબળ વલક્ષ આપે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

B.

વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 

Advertisement
162. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : Be એ [BeF4]- બનાવે છે. પરંતુ Al એ [AlF6]3- બનાવે છે. 
કારણ : Be પાસે સંયોજકતાકોષમાં d કક્ષકો પ્રાપ્ય નથી. જ્યારે Al પાસે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

163. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કલી ધાતુ તત્વો જ્યોતકસોટીમાં રંગ દર્શાવતા નથી. 
કારણ : તેમની આયનેકરણ એન્થાપી ઘણી નીચી છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

164. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : Li2Co અને Na2CO3 એ ઉષ્મીય રીતે અસ્થાયી છે. 
કારણ : બંને કાર્બોનેટ એ મોટા ધનાયન અને મોટા ઋણાયનોના ક્ષાર છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

Advertisement
165. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : આલ્કલી ધાતુઓના સુપર ઑક્સાઈડો પ્રતિચુંબકિય હોય છે. 
કારણ : સુપર ઍક્સાઈડ આયન O2- એક અયુગ્મિત e- ધરાવે છે.
  • વિધાન અને કારણ સાચું છે.
  • વિધાન અને કારણ સાચું છે, કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપે છે. કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતી નથી. 
  • વિધાન સાચું છે અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે અને કારણ સાચું છે.

166. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : સોડિયમ કાચી ધાતુમાંથી રાસાયણિક રિડક્શન દ્વારા સોડિયમ ધાતુ પ્રપ્ત કરી શકાતી નથી. 
કારણ : સોડિયમ એ પ્રબળ રિડક્શનકર્તા છે.