Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

21.
એક ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઈન 500 છે. જ્યારે તેને કૉમન ઍમિટર તરીકે વાપરતાં ઈનપૂટ અવરોધ 1 KΩ છે અને ઈનપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 0.01 V છે, તો તે વખતે કલેક્ટર પ્રવહનું મૂલ્ય શોધો. 
  • 500 μA

  • 0.5 μA

  • 0.5 mA

  • 0.5 μA


22. ટ્રાન્ઝિસ્ટરના કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં પ્રવાહ ગેઈન 0.5 છે. અમિટર પ્રવાહ 7mA છે, તો બેઝ પ્રવાહ શોધો.
  • 2.5 mA

  • 4.5 mA

  • 3.5 mA

  • 5.5 mA


23.
CE ઍમ્પ્લિફાયરમાં 175 ,V નું ઈનપુટ સિગ્નલ લગાડતાં બેઝ પ્રવાહમાં 250 μAનો ફેરફાર થાય છે. જો આઉટપૂટ વૉલ્ટેજ 5V મળે, તો તેના માટે અનુક્રમે આઉટપુટ અવરોધ(RL) અને વૉલ્ટેજ ગેઈન શોધો. 
  • 0.07 KΩ, 8.0

  • 0.7 KΩ, 28.8

  • 3 KΩ, 12.5

  • 1 KΩ, 10


24.
કૉમન બેઝ ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ અને લોડ અવરોધ અનુક્રમે 300 અને 244 છે. પ્રવાહ ગેઈન 0.6 હોય, તો વૉલ્ટેજ ગેઈન શોધો. 
  • 480

  • 4.8

  • 0.48

  • 48


Advertisement
25. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં બેઝ અવરોધ RB પર +15V રાખતાં VBE પર અને VCE બંને વૉલ્ટેજ શૂન્ય થાય છે, તો તેના માટે અનુક્રમે Ic, Iβઅને β શોધો. 
  • 5 mA, 75 μA, 66.6

  • 7 mA, 250 mA, 38.7

  • 5 mA, 50μA, 100

  • 10 mA, 200 μA, 50


26. ટ્રાન્ઝિસ્ટરના ઑસ્સિલેટર પરિપથમાં bold L bold space bold equals bold space bold 20 over bold pi to the power of bold 2 bold mH અને C = 0.02 μF હોય, તો તેની અનુનાદ આવૃત્તિ શોધો.
  • 250 KHz

  • 2.5 KHz

  • 25 mHz

  • 25 KHz


Advertisement
27. નીચેના પરિપથ માટે આઉટપુટ Y શોધો : 
  • 1

  • 0

  • 0, 1

  • 1, 0


B.

0


Advertisement
28.
P-N-P કૉમન ઍમિટર પરિપથ માટે AC પ્રવહ ગેઈન 150 છે. ટ્રાન્ઝિસ્ટરનો ઈનપુટ અવરોધ 500 Ω છે. આ પરિપથ માટે પાવર ગેઈન 1000 મેળવવો હોય તો લોડ અવરોધનું મૂલ્ય શોધો. 
  • 200

  • 300

  • 22.22

  • 96.75


Advertisement
29.
N-P-N કૉમન ઍમિટર અમ્લ્પિફાયરમાં ઈનપુટ વૉલ્ટેજમાં 200 mV જેટલો ફેરફાર કરતાં કલેક્ટર પ્રવાહમાં 5 mA જેટલો ફેરફાર થાય છે. આ પરિપથમાં AC પાવર ગેઈન 100 છે. જો પાવર ગેઈન 5000 મેળવવો હોય, તો લોડ અવરોધનું મૂલ્ય કેટલું રાખવું પડે ?
  • 1000 Ω

  • 4000 Ω

  • 2 KΩ

  • 3000 Ω


30.
કૉમન ઍમિટર ટ્રાન્ઝિસ્ટર માટે પ્રવાહ ગેઈન 0.98 છે. જો ઈનપુટ અને આઉટપુટ લોડ અવરોધ અનુક્રમે 70 Ω અને 5 kΩ હોય, તો વોલ્ટેજ ગેઈન મેળવવો હોય તો લોડ અવરોધનું મુલ્ય શોધો. 
  • 2500, 121500

  • 400, 217150

  • 3500, 171500

  • 2200, 15700


Advertisement