Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ઇલેક્ટ્રોનિક રચનાઓ અને કમ્યુનિકેશન

Multiple Choice Questions

51.
એક ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ hT શોધો ? રિસિવિંગ એન્ટેના 32 m ઊંચાઈએ છે. આ બંને એન્ટેના વચ્ચે સંતોષકારક રીતે લાઈન ઑફ સાઈટ કમ્યુનિકેશન થવા માટે મહત્તમ અંતર 45.5 km છે. પૃથ્વીની ત્રિજ્યા Re = 6400 km છે. 
  • 75 m

  • 50 m

  • 25 m

  • 100 m


52.
1 MHz આવૃત્તિવાળા કૅરિયર તરંગનું એમ્પ્લિટ્યૂડ મૉડ્યુલેશન કરતાં AM તરંગનું મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય શોધો. મૉડ્યુલેશન અંક 25 % છે અને મૂળ કૅરિયર તરંગનો અમ્પ્લિટ્યૂડ 8 V છે. 
  • 10 V, 2 V

  • 15 V, 3 V

  • 12 V, 5 V

  • 10 V, 6 V


53.
સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઈલેક્ટ્રૉન ઘનતા 1010 m-3 છે. બપોરના સમયે મહત્તમ ઈલેક્ટ્રૉન ઘનતા વધીને 3×1010 m-3 થાય છે, તો બપોરના સમયની ક્રાંતિક આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિક આવૃત્તિનો ગુણોત્તર શોધો.
  • 1.732

  • 2.000

  • 1.414

  • 2.236


54.
આયનોસ્ફિયરના સ્તરો E, F1, F2 ની ઈલેક્ટ્રૉન ઘનતા અનુક્રમે 2 × 1011 m-3, 5 × 1011 m-3, 8×1011 m-3 છે, તો તેના માટે પરાવર્તિત રેડિયો તરંગોની ક્રાંતિક આવૃત્તિનો ગુણોત્તર શોધો.
  • 3:2:4

  • 2:3:4

  • 2:4:3

  • 4:3:2


Advertisement
55. એક કો-ઍક્સિઅલ કૅબલ ઈન્ડક્ટન્સ 0.80 μH અને સંઘારકતા 20 pF છે, તો આ કૅબલનું ઈમ્પિડન્સ શોધો.
  • 200 Ω

  • 100 Ω

  • 300 Ω

  • 200 Ω


56.
એક રેડિયો રિસિવરમાં શૉર્ટવેવ અને મિડિયમ વેવે સ્ટેશન ટ્યૂન કરવા L-C પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે. જેમા કૅપેસિટન્સ સમાન રહે છે, પરંતુ કૉઈલના ઈન્ડક્ટન્સ અનુક્રમે Ls અને Lm જુદા જુદા હોય તો .........
  • Ls=Lm

  • Ls<Lm

  • Ls>Lm

  • આપેલ પૈકી એક પણ નહી 


57.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન બેઝ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 200 Ω છે અને આઉટપુટ અવરોધ 2000 Ω છો. જો α=0.95 હોય તો
પ્રશ્ન : વૉલ્ટેજ ગેઈન ........... થાય.
  • 95

  • 9.5

  • 50

  • 75


58.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન બેઝ ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 200 Ω છે અને આઉટપુટ અવરોધ 2000 Ω છો. જો α=0.95 હોય તો
પ્રશ્ન : પાવર ગેઈન ............. થાય. 
  • 9.025

  • 90.25

  • 75

  • 50


Advertisement
Advertisement
59.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 1KΩ છે. ઈનપુટ સિગ્નલ10 mV અને β=100 છે.  
પ્રશ્ન : તેથી આઉટપુટ વૉલ્ટેજ .........
  • 5 V

  • 2.5 V

  • 2.25 V

  • 1.25 V


A.

5 V


Advertisement
60.
ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો: 
કૉમન ઍમિટર ઍમ્પ્લિફાયરમાં ઈનપુટ અવરોધ 1KΩ છે. ઈનપુટ સિગ્નલ10 mV અને β=100 છે.  
પ્રશ્ન : તેથી પાવર લબ્ધિ ......
  • 5500 V

  • 50,000

  • 6 KV

  • 7500 V


Advertisement