41.h1 અને h2 ઉંચાઇથી મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચતાં લાગતા સમય અનુક્રમે t1 અને t2 છે, તો
Advertisement
42.
h ઉંચાઇના એક ટાવર પરથી ઊર્ધ્વદિશામાં એક પદાર્થને જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. આથી પદાર્થને જમીનને અડકવા લાગતો સમય .....
C.
Advertisement
43.4 ms-2 ના પ્રવેગથી ઉર્ધ્વદિશામાં ગતિની શરૂઆત કરતાં બલૂનમાં રહેલો માણસ 5 s બાદ એક પથ્થરને મુક્ત કરે છે, તો આ પથ્થર જમીનથી .......mની મહત્તમ ઉંચાઇ સુધી પહોંચશે. (g = 10 ms-2)
55
105
70
90
44.10 m ઉંચાઇ પરથી એક દડાને સપાટી પર પડવા દેવામાં આવે છે. આથી તે દડો સપાટીને અથડાઇને 5 m ઉચાઇ સુધી પહોંચે છે. જો દડા અને સપાટી વચ્ચેનો સંપર્ક સમય 0.05 s હોય, તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ ..........(g = 10 ms-2 લો)
4828 ms-2
482.8 ms-2
965.2 m-2
241.4 ms-2
Advertisement
45.80 m ઊંચાઇના તાવર પરથી એક પદાર્થને મુક્ત કરતાં, તેણે જમીનને સ્પર્શે તેની છેલ્લી મિનિટમાં કાપેલ અંતર ....... m. (g = 10 ms-2 લો)
85 m
100 m
35 m
125 m
46.
H ઉંચાઇના ટાવરની ટોચ પરથી v0 જેટલા વેગથી એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતાં તે જમીનને સ્પર્શે ત્યારે 2v0 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો H = ...... .
47.મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે છે, તો પદાર્થને ......... ઉંચાઇએથી મુક્ત કરવામાં આવ્યો હશે. (g = 10 ms-2)
45 m
100 m
85 m
125 m
48.
h1 અને h2 ઊંચાઇ ધરાવતા ટાવર પરથી જુદા જુદા પદાર્થોને મુક્ત પતન કરાવવામાં આવે છે. આથી આ પદાર્થોને જમીન પર પહોંચવા લાગતા સમયે અનુક્રમે t1અને t2 છે, તો
Advertisement
49.
150 m ઊંચાઇના એક ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તે જ સમયે ટાવરના તળિયેથી ઉર્ધ્વ દિશામાં એક પદાર્થને 30 ms-1 ના વેગથી ફેંકવામાં આવે છે, તો આ બંને પદાર્થ ........... સમય પછી મળશે.
12 s
5 s
10 s
45 s
50.
ટ્રાફિક સિગ્નલ પાસેથી 15 ms-1 ની અચળ ઝડપે એક ટ્રાક પસાર થાય તે જ સમયે ટ્રકની ગતિની દિશામાં 4 ms-2 ના અચળ પ્રવેગથી એક કાર ગતિ શરૂ કરે છે. તો 6 secબાદ ટ્રાકની સાપેક્ષે કારનો વેગ .......