Important Questions of કાયનેમેટિક્સ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાયનેમેટિક્સ

Multiple Choice Questions

51.
દક્ષિણને ઉત્તર સાથે જોડતી રેખા પર એકબીજાથી 20 km દુર A અને B વહાણ ઊભા છે. વહાણ A પશ્વિમ તરફ 10 kmh-1 અને વહાણ B ઉત્તર તરફ 10 kmh-1 ની ઝડપે ગતિ કરે છે. તો આ બે વહાણ વચ્ચેનું લઘુતમ અંતર ...... km, …… મિનિટ પછી પ્રાપ્ત થશે.
  • 10 over 2 km comma space 15 space min
  • fraction numerator 20 over denominator square root of 2 end fraction space km comma space 15 space min
  • 20 square root of 2 space km comma space 60 space min
  • 10 square root of 2 space km comma space 60 space min

52. બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ સાથે બે જુદા-જુદા કોણે પ્રક્ષિપ્ત કરતાં બંનેની રેન્જ સમાન મળે છે. જો આ પદાર્થોના ઉડ્ડયનના સમયો t1 અને t2 હોય, તો t1t2 =.......
  • 2 Rg

  • 2 Hg

  • fraction numerator 2 straight R over denominator straight g end fraction
  • fraction numerator straight R over denominator 2 straight g end fraction

53.
t = 0 સમયે કાર A અને B ઉદ્દગમબિંદુથી અનુક્રમે 50 m અને 130 m અંતરે છે. બંને કાર એક સાથે અનુક્રમે 15 ms-1 અને 7 ms-1 ના અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે. આ બંને કાર કયા સમયે અને કયા સ્થાન આગળ એકબીજાને ઓવરટેક કરશે ?
  • 8 s, 180 m

  • 15 s, 170 m

  • 12 s, 150 m

  • 10 s, 200 m


54.
સ્થિર ઊભેલો એક માણસ શિરોલંબ દિશામાં વરસાદ પડતો જુએ છે. જ્યારે તે 10 kmh-1 ની ઝડપે દોડતો હોય છે. ત્યારે તેને વરસાદ શિરોલંબ સાથે 30degreeના ખૂણે વરસાદ પડતો દેખાય છે, તો વરસાદની ઝડપ.... 
  • 15 kmh-1

  • 10 space square root of 3 space kmh to the power of negative 1 end exponent
  • fraction numerator 10 over denominator square root of 3 end fraction kmh to the power of negative 1 end exponent
  • 5 square root of 3 space kmh to the power of negative 1 end exponent

Advertisement
Advertisement
55.
ગતિ કરતો એક કણ ઊગમબિંદુ પાસેથી bold 3 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent ના વેગથી શરૂ કરીને xy સમતલમાં અચળ પ્રવેગ bold 2 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 2 end exponent ધરાવે છે, જ્યારે તેનો x યામ 25 m હોય, ત્યારે તેનો y યામ =......... m
  • 55 m

  • 54 m

  • 27.5 m

  • 25 m


C.

27.5 m


Advertisement
56.
વરસાદ અધોદિશામાં 12 kmh-1 ના વેગથી પડે છે. એક માણસ સુરેખ રસ્તા પર 5 kmh-1 ના વેગથી દોડે છે, તો આ માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ ..... (માણસ વડે અનુભવાતો વેગ). 
  • 119 kmh-1

  • 17 kmh-1

  • 13 kmh-1

  • 7 kmh-1


57.
એક રોડ પર કાર A 54 kmh-1 ની અચળ ઝડપે જઈ રહી છે. હવે આ રોડ પર કાર B અને કાર C પરસ્પર વિરુદ્વ દિશામાં 75 kmh-1 ઝડપે ગતિ કરે છે. કોઈ એક ચોક્કસ સમયે કાર B અને કાર C નું કાર A થી અંતર 1.4 km ત્યારે કાર B ના ચાલકને કાર A ને ઓવરટેક કરવાનો વિચાર આવ્યો તો કારચાલક B એ ......... પ્રવેગથી કાર ચલાવવી જોઈએ.

  • -1 ms-2

  • 1.5 ms-2

  • 1ms-2

  • 2 ms-2


58.
નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 kmh-1  છે. તે 1.0 km પહોળાઇવાળી નદીને સૌથી ટુંકા માર્ગ પર 20 મિનિટમાં ઓળંગે છે, તો નદીના વહેણની વહેણની ઝડપ ..........kmh-1 છે.
  • 5

  • 1

  • 4

  • 3


Advertisement
59. ગતિ કરતા એક કણનો સ્થાન સદિશ bold rightwards arrow for bold r of bold space bold equals bold space bold αt to the power of bold 2 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold left parenthesis bold βt bold space bold minus bold 3 bold right parenthesis bold space bold j with bold hat on top bold space bold m અનુસાર સમય પર આધારિત છે, તો t સમયે વેગનું મૂલ્ય ........ અને પ્રવેગનું મૂલ્ય ........ . 
  • 2 αt space plus space straight beta space minus space 3 comma space 2 αt
  • square root of 4 straight alpha squared space straight t squared space plus space straight beta squared space end root comma space 2 alpha
  • 2 αt space plus space straight beta comma space 2 straight alpha
  • αt squared space plus space βt space minus space 3 comma space αt squared

60.
કણ A અને કણ B એકબીજા તરફ અચળ ઝડપે ગતિ કરતા હોય, ત્યારે બે સેકન્ડમાં એકબીજાથી 16 m નજીક આવે છે અને આ જ ઝડપે તેઓ એક જ દિશામાં ગતિ કરે તો આઠ સેકન્ડમાં એકબીજાથી 16 m નજીક આવે છે. તો તેમની ઝડપ..... અને હશે.
  • 32 ms-1 અને 2 ms-1

  • 5 ms-1 અને 3 ms-1

  • 4 ms-1 અને 4 ms-1

  • 8 ms-1 અને 0.5 ms-1


Advertisement