ઉદગમબિંદુ 0 from Class Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

Advertisement
1.
ઉદગમબિંદુ 0 પર રહેલ એક કણ F = kx2  બળની અસર હેઠળ 0 થી A પર ગતિ કરે ત્યારે થતું કાર્ય W1 તથા B થી D પર ગતિ કરે, ત્યારે થતું કાર્ય W2 હોય, તો bold W subscript bold 1 over bold W subscript bold 2 bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold space bold. bold space 
  • 8:19

  • 198:8

  • 3:1

  • 3:2


A.

8:19


Advertisement
2.
એક 10 kg દળના બ્લૉક પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બળો લાગે છે. આથી, બ્લૉક અમુક અંતર કાપીને square root of bold 14 bold. bold 66 end root bold space bold ms to the power of bold minus bold 1 end exponent નો વેગ પ્રાપ્ત કરે છે. જો બ્લૉક સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરતો હોય અને સપાટીનો ગતિક ઘર્ષણાંક 0.2 હોય, તો ઉપરયુક્ત ગતિ દરમિયાન બ્લૉક પર પરિણામી બળ વડે થતું કાર્ય કેટલું થશે ?
  • 48.3 J

  • 73.3 J

  • 35 J

  • 96.6 J


3.
ક્રિકેટના મેદાનમાં બે ખેલાડી A અને B પૈકી A ખેલાડી 150 gm દળના દડાને સમક્ષિતિજ દિશામાં 15 m સુધી ફેંકે છે. જ્યારે ખેલાડી 3 300 gm દળના દડાને આટલા જ અંતર સુધી ઊર્ધ્વદિશામાં ફેંકે છે, તો બંને કિસ્સામાં દડા પર ગુરુત્વીય બળો વડે થતાં કાર્યનો ગુણોત્તર કેટલો થશે ?
  • 0

  • 2:1

  • 1

  • 1:2


4.
બે વિદ્યાર્થીઓ તેમના દફતરને 1 મીટર ઉંચે આવેલ ટેબલ પર મૂકે છે. જો બંનેનાં દફતરનું દળ સમાન હોય તથા વિદ્યાર્થી-1ને આ દફતર ટેબર ઉપર મૂકવા માટે લાગતો સમય વિદ્યાર્થી 2 કરતાં ત્રણ ગણો હોય, તો તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યનો ગુણોત્તર ......... થશે.
  • 1 : 1

  • 9 :1 

  • 3 : 1

  • 1 : 3


Advertisement
5.
x-y સમતલમાં ગતિ કરતાં 2 kg દળના એક પદાર્થ પર લાગતું બળ bold rightwards arrow for bold F of bold space bold equals bold space bold left curly bracket bold left parenthesis bold 3 bold x to the power of bold 2 bold space bold plus bold space bold 2 bold x bold right parenthesis bold space bold rightwards arrow for bold i of bold space bold plus bold space bold left parenthesis bold 6 bold y to the power of bold 2 bold space bold plus bold space bold 2 bold right parenthesis bold space bold rightwards arrow for bold j of bold space bold right curly bracket bold space bold N અનુસાર બદલાય છે. તો આ પદાર્થ પર બિંદુ P (0, 2) થી Q (2, 0) સુધી સ્થાનાંતર કરે તે દરમિયાન તેના પર ઉપર્યુક્ત બળ વડે કેટલું કાર્ય થશે ?
  • 12 J

  • +8 J

  • +8 J

  • -12 J


6.
એક 6 kg દળના પદાર્થનો પ્રવેગ સ્થાન નીચેના સૂત્ર અનુસાર બદલાય છે, તો આ પદાર્થ 3 m અંતર કાપે, ત્યાં સુધીમાં કાર્યનું મૂલ્ય કેટલું થશે ? a(x) = (9x2 + 6x - 3) ms-2
  • 594 J

  • 198 J

  • 99 J

  • 33 J


7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, mઅને m2 દળનાં બે બ્લૉકને ગુરુત્વાકર્ષીક્ષેત્રની અસર હેઠળ ગતિ કરાવવામાં આવે છે. જો m : m = 2:3 હોય, તો બંને પદાર્થ પર ગુરુત્વાકર્ષબળ વડે થતાં કાર્યનો ગુણોત્તર કેટલો થશે ? 
  • 2:1

  • 2:3

  • 1:1

  • 3:2


8.
રમેશ 3 m લંબાઇની દોરીના છેડે 1 kg દળનો પથ્થર બાંધીને, સમક્ષિતિજ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે, તો આ પથ્થર પર રોરી વડે તથા ગુરુત્વાકર્ષીબળ વડે થતું કાર્ય કેટલું થશે ?
  • 0 N, 0 N

  • 4 N, 4 N

  • 0 N, 4 N

  • 4 N, 0 N


Advertisement
9.
એક વ્યક્તિ ઍરપૉર્ટ પર તેની ટ્રોલીબૅગને 24 N બળથી ખેંચીને 10 m નું સ્થાનાંતર કરાવે છે. જો આ દરમિયાન થતું કાર્ય 120 J હોય તો, ટ્રોલીબૅગનો શિરોલંબ દિશા સાથેનો કોણ કેટલો હશે ?
  • 30degree

  • 45degree

  • 60degree

  • 0degree


10.
144 kmh-1 ની ઝડપથી ગતિ કરતી 2000 kg દળની એક કારને અચનાક બ્રેક મારતાં, તે 15 m અંતર કાપીને સ્થિર થાય છે, તો કારનાં પૈડાં પર થતું કાર્ય કેટલું હશે ?
  • -300 KJ

  • 300 KJ

  • -900 KJ

  • +900 KJ


Advertisement