સ્થિર રહેલ 20 kg from Class Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

11.
ચલબળની અસર હેઠળ ગતિ કરતાં, 2 kg દળના એક પદાર્થનું સ્થાનાંતર bold S bold space bold equals bold space open parentheses bold t to the power of bold 3 over bold 3 bold plus bold t to the power of bold 2 over bold 2 bold plus bold 5 close parentheses bold space bold m અનુસાર સમય સાથે બદલાય છે, તો આ પદાર્થ પર ઉપર્યુક્ત બળ વડે પ્રથમ 2 સેકન્ડમાં થતું કાર્ય કેટલું હશે ?
  • 24 J

  • 18 J

  • 36 J

  • 12 J


12.
સુરેખ પથ પર ગતિ કરતાં દળના પદાર્થની ઝડપમાં 2 ms-1 નો વધારો કરતાં તેની ગતિઊર્જા બમની થાય છે, તો પદાર્થની વાસ્તવિક ઝડપ કેટલી થશે ?
  • 8 ms-1

  • 2 space plus-or-minus space square root of 2 space ms to the power of negative 1 end exponent
  • 2 space plus-or-minus space square root of 8 space ms to the power of negative 1 end exponent
  • 2 ms-1


13.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, બિંદુ A પાસે સ્થિર અવસ્થામાં રહેલ 1 kg દળના ગોળાને સહેજ ચલિત કરતાં, તે ઢાળ પરથી ગબડીને B પાસે પહોંચે છે. જો ઢાળ પર પ્રત્યેક bold 1 over bold 2 મીટરની લંબાઇ દીઠ ગોળો 0.5 J ઊર્જા સરેરાશ રીતે ગુમાવતો હોય, તો B પાસે તેની ગતિઊર્જા કેટલી હશે ?

  • 40 J

  • 19 J

  • 0 J

  • 8 J


14. સ્થિર સ્થિતિમાં રહેલ 16 kg તથા 4 kg દળના બે પદાર્થો અનુક્રમે 2 ms-2 તથા 8 ms-2 ના પ્રવેગથી ગતિ કરે છે. જો અનુક્રમે t1 અને tસમયમાં બંને પદાર્થની ગતિઊર્જા KJ જેટલી સમાન થતી હોય, તો ગુણોત્તર bold t subscript bold 2 over bold t subscript bold 3 કેટલો હશે ?
  • 4 : 1

  • 1 : 4

  • 2 : 1

  • 1: 2


Advertisement
15.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, m1 દળના સાદા લોલકના ગોળાને A સ્થાનેથી મુક્ત કરતાં તે તેના ગતિપથના મધ્યમાન સ્થાને રહેલ m2 = 2m1 દળના ગોળા સાથે અથડાઇને સ્થિર થઈ જાય છે. આથી, m2 દળનો ગોળો 4 J જેટલી ગતિઊર્જા પ્રાપ્ત કરે તો, m2 ...... .  


  • 8.2 kg

  • 2 kg

  • 6.3 kg

  • 3.2 kg


16.
X-અક્ષ પર ગતિ કરતાં કોઇ કણ માટે બળ (F) વિરુદ્વ સમય (t) નો આલેખ દર્શાવેલ છે, તો આ કણ પ્રથમ 12 m અંતર કાપે તે દરમિયાન થતું કાર્યનું મૂલ્ય કેટલું થશે ?
  • 8 J

  • 10 J

  • 40 J

  • 26 J


17.
3 m લંબાઇની એક સાંકળને એક ટેબલ પર એવી રીતે રાખેલ છે કે જેમાંથી 1 m ભાગ ટેબલની ધાર પરથી નીચે લટકતો હોય. જો સાંકળનું કુલ દળ 9 kg હોય, તો આ લટકતા ભાગને સંપુર્ણપણે ટેબલ પર લેવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?
  • 30 J

  • 100 J

  • 15 J

  • 270 J


18.
દ્વિપરિમાણમાં ગતિ કરતો એક કણ bold rightwards arrow for bold F of bold space bold equals bold space bold left parenthesis bold 3 bold x to the power of bold 2 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold j with bold hat on top bold space bold right parenthesis bold space bold N જેટલાં બળની અસર હેઠળ (2, 3)m યામ ધરાવતાં બિંદુ પરથી (3, 0) m યામ ધરાવતા બિંદુ પર ગતિ કરે, તો થતું કાર્ય કેટલું હશે ?
  • +19 J

  • +7 J

  • 12 J

  • 0


Advertisement
19.
એક દડાને v જેટલા વેગથી ઉર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે તથા તે જ સમયે એક સમાન દળના બ્લોકને 30degree ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો તેમના ગતિપથ પરના મહત્તમ ઊંચાઇ બિંદુઓએ તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થશે ?
  • 4:1

  • 8:1

  • 2:1

  • 1:1


Advertisement
20.
સ્થિર રહેલ 20 kg દળના બૉમ્બનો અચાનક વિસ્ફોટ થતાં તે 1:4 ના પ્રમાણમાં બે ટુકડામાં વહે5ચાય છે. જો નાના ટુકડાની ગતિઊર્જા 360 J હોય, તો મોટા ટુકડાની ગતિઊર્જા કેટલી હશે ?
  • 0 J

  • 90 J

  • 180 J

  • 360 J


B.

90 J


Advertisement
Advertisement