કોઈ પ્રાણીનું હ્રદય from Class Physics કાર્ય, ઊર્જા અને પાવર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : કાર્ય, ઊર્જા અને પાવર

Multiple Choice Questions

41.
સમાન દળ m ના બે બ્લૉક P અને Q એક ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી અનુક્રમે 3 ms-1 તથા -5 ms-1 ના વેગથી ગતિ કરતાં-કરતાં સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે તો સંઘાત તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો થશે ?
  • 5:3

  • 3:5

  • 9:25

  • 25:9


42.
એક સૈનિક મશીનગનમાંથી 20 gm દળની ગોળીઓ 360 kmh-1 ની ઝડપથી 360 ગોળી/મિનિટના દરથી છોડી રહ્યો છે, તો મશીનગનનો પાવર કેટલો હશે ?
  • 100 W

  • 600 W

  • 400 W

  • 200 W


43.
mઅને m2 દળના (m2 = 2m1) બે ગોળાઓ પરસ્પર વિરુદ્વ દિશામાં ગતિ કરીને એકબીજા સાથે અથડામણ અનુભવે છે. જો અથડામણ બાદ બંને ગોલાઓ સ્થિર થઈ જતા હોય તથા m1 દળના ગોલાનો પ્રારંભિક વેગ 12 ms-1હોય તો m2 દળના ગોળાનો પ્રારંંભિક વેગ કેટલો થશે ?
  • 3 ms-1

  • 6 ms-1

  • 9 ms-1

  • 12 ms-1


44.
0.5 hp ની એક ઇલેક્ટ્રિક મોટર 600 rpm ની ઝડપથી ગતિ કરે છે. જો મોટરની કાર્યક્ષમતા 70 % હોય, તો એક પરિભ્રમણ દરમિયાન મોટર વડે થયેલ કાર્ય કેટલું હશે ?
  • 4.19 J

  • 5.12 J

  • 3.46 J

  • 2.6 J


Advertisement
45.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 kg, 6 kg અને 3 kg દળના ત્રણ ગોળાઓ એક સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર રહેલો છે. t = 0 સમયે ગોળો A, 9 ms-1 ના વેગથી ગતિ કરીને ગોળા B સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. ત્યાર બાદ ગોળા B અને ગોળા C સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે, તો સંઘાત બાદ ગોળા C ના વેગનું મૂલ્ય કેટલું થશે ?

  • 1 ms-1

  • 6 ms-1

  • 12 ms-1

  • શુન્ય 


46.
સમક્ષિતિજ સાથેના 60degree ના કોણે 200 ms-1 ના વેગથી પ્રક્ષિપ્ત કરેલ એક બૉમ્બ તેની મહત્તમ ઊંચાઇ પરના બિંદુએ ત્રણ સમાન દળના ટુકડામાં વિસ્ફોટ પામે છે જેમાં એક ટુકડો 100 ms-1 ની ઝડપથી ઊર્ધ્વદિશામાં અને બીજો ટુકડો તેટલા જ વેગથી અધોશિધામાં ગતિ કરે છે. જો બૉમ્બનું કુલ દળ 3 kg હોય, તો ત્રીજા ટુકડાની ગતિઊર્જા કેટલી થશે ?
  • 30 KJ

  • 45 KJ

  • 300 J

  • 15 KJ


Advertisement
47.
કોઈ પ્રાણીનું હ્રદય 23,000 Nm-2 દબાણ પર 1  સેકન્ડમાં 1cc લોહીને ધક્કો મારે છે, તો આ માટે હ્રદયને જરૂરી પાવર કેટલો હશે ?
  • 0.32 W

  • 0

  • 0.023 W

  • 0.042 W


C.

0.023 W


Advertisement
48.
v જેટલી ઝડપથી ગતિ કરતું એક bold U presubscript bold 92 superscript bold 238 ન્યુક્લિયસ તે જ દિશામાં 3v જેટલી ઝડપથી ગતિ કરતાં bold alpha bold minusકણનું ઉત્સર્જન કરે છે, તો બાકી રહેલ ન્યુક્લિયસના વેગનું મૂલ્ય કેટલું હશે ?
  • 119 over 117 v
  • fraction numerator 4 straight v over denominator 238 end fraction
  • 113 over 117 v
  • શુન્ય


Advertisement
49.
8 ms-1 ના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરતો 8 kg દળવાળો ધાતુનો ગોળો માર્ગમાં આવતી એક અત્યંત મજબૂત અને મોતી દીવાલ સાથે અથડાય છે, તો અથડામણ બાદ આ ગોળાનો વેગ અને ગતિઊર્જા કેટલી થશે ? સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક ગણો.
  • 0.128 J

  • 8 ms-1, 256 J

  • 4 ms-1, 128 J

  • આપેલ પૈકી એક પણ નહી 


50. એક m દળના પદાર્થ પર bold left parenthesis bold 2 bold space bold i with bold hat on top bold space bold minus bold space bold 3 bold space bold j with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold k with bold hat on top bold space bold plus bold space bold 4 bold space bold k with bold hat on top bold space bold right parenthesis bold space bold N નું બળ લગાડતાં 5 સેકન્ડમાં પદાર્થનું સ્થાનાંતર થાય છે. સમયે પદાર્થનો પાવર કેટલો થશે ?
  • 300 W

  • 324 W

  • 200 W

  • શુન્ય 


Advertisement