Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

41.
અચળ વેગમાન ધરાવતા કોઈ પદાર્થ માટે નીચે આપેલ ભૌતિકરાશિમાંથી કઈ ભૌતિકરાશિ અચળ જળવાઇ રહેવાની સંભાવના વધુ છે ?
  • બળ

  • પ્રવેગ 

  • વેગ 

  • ઉપરની ત્રણેય


Advertisement
42. ત્રણ બળો bold rightwards arrow for bold F subscript bold 1 of bold comma bold space bold rightwards arrow for bold F subscript bold 2 of bold comma bold space bold rightwards arrow for bold F subscript bold 3 of  સંતુલનમાં રહેલા છે. આ ત્રણ બળોની ચિત્રાત્મક રજુઆત નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા કરી શકાય :

C.


Advertisement
43. સરોવરના સ્થિર તરાપા પર ઊભેલ એક બંકૂકધારી વ્યક્તિનું તરાપા સહિત કુલ દળ 100 kg છે. આ વ્યક્તિ કાંઠણી 3 m દૂર છે તથા તે તેની બંદૂકમાંથી 10 ms-1 ના વેગથી 100 ગ્રામ દળની ગોળી ફાયર કરી શકે છે. જો તેની પાસે કુલ 10 ગોળીઓ હોય તો તેણે કાંઠા પર પહોંચવા શું કરવું જોઈએ ? (તરાપા અને પાણી વચ્ચે ઘર્ષણબળ લાગતું નથી નથા વ્યક્તિએ કોઈ પણ પ્રકારના હસેલા મારવાના નથી કે બાહ્ય પરિબળ મદદ લેવાની નથી. ))
  • ગોળીઓ કાંઠાની વિરુદ્વ દિશામાં ફાયર કરવી જોઈએ.  

  • ગોળીઓ ફાયર કરવા છતાં તે કાંઠા સુધી પહોંંચી નહી શકે.

  • ગોળીઓ કાંઠાની દિશામાં ફાયર કરવી જોઈએ. 

  • ગોળીઓ ઊર્ધ્વદિશામાં ફાયર કરવી જોઈએ. 


44. સ્થિર સ્થિતિમાં રહેલા એક બૉમ્બનો વિસ્ફોટ થતાં ત્રણ ટુકડા થાય છે. જેમના દળનો ગુણોત્તર 1:2:3 તથા વેગ અનુક્રમે bold 9 bold space bold i with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent તથા bold 6 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent છે, તો ત્રીજા ટૂકડાના વેગનું મૂલ્ય ......... ms-1 થશે. 
  • 12

  • 8

  • 5

  • 4


Advertisement
45.
બે બળો 3F નું 2F પરિમાણી બળ R છે. હવે પ્રથમ બળ બમણું કરવામાં આવે તો પરિમાણી બળ પણ બમણું થાય છે તો આ બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
  • 90 degree
  • 120 degree
  • 180 degree
  • 60 degree

46.
સરોવરમાં 60 kg દળના સ્થિર તરાપા પર 80 kg દળની વ્યક્તિ ઊભી છે. જો આ વ્યક્તિ કાંઠાથી વિરુદ્વ દિશામાં તરાપાની સાપેક્ષે 7 ms-1 ની ઝડપથી દોડવા લાગે તો 2 સેકન્ડ પછી તે વ્યક્તિ કાંઠાથી કેટલી દૂર હશે ?
  • 23 m

  • 17 m

  • 26 m

  • 14 m


47.
bold 5 square root of bold 3 kg દળના એક પદાર્થને 3m લાંબી દોરી વડે લટકાવે છે. આ દોરીના મધ્યબિંદુ પાસે દોરી પર સમક્ષિતિજ દિશામાં 50 N નું બળ લગાડવામાં આવે, તો  સંતુલન સ્થિતિમાં દોરીના ઉપરના હિસ્સાને શિરોલંબ દિશા સામે બનાવેલ કોણ કેટલો થશે ?
  • 90 degree
  • 60 degree
  • 45 degree
  • 30 degree

48. લાકડાનો એક બ્લૉક straight theta કોણવાળા ઢાળ પર રાખીને ઢાળને bold alpha જેટલો પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે કે જેથી બ્લૉક ઢાળ પર સરકે નહી તો straight alpha નું મૂલ્ય કેટલું થશે ? (ઢાળની લંબાઇ 4m તથા ઉંચાઇ 1m છે.)
  • 4 ms-2

  • square root of 5 over 4 end root space ms to the power of negative 2 end exponent
  • square root of 20 over 3 end root space ms to the power of negative 2 end exponent
  • શૂન્ય 


Advertisement
49.
અચળ પ્રવેગથી ગતિ કરતા 12 kg દળનાં પદાર્થે કાપેલ લંતર વિરુદ્વ સમયનો આલેખ આકૃતિમાં આપેલ છે, તો પદાર્થનું વેગમાન......Ns થશે.


  • 6

  • 16

  • 24

  • 48


50. સ્થિર સ્થિતિમાં રહેલા એક બૉમ્બનો વિસ્ફોટ થતાં ત્રણ ટુકડા થાય છે. જેમના દળનો ગુણોત્તર તથા વેગ અનુક્રમે તથા છે, તો ત્રીજા ટ્કડાના વેગનું મૂલ્ય ........ થશે ?
  • 12

  • 5

  • 4

  • 8


Advertisement