Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગતિના નિયમો

Multiple Choice Questions

91.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના બે બ્લૉક એક દળહિત દોરી વડે ગરગડી પરથી લટકાવે છે. હવે તેમને ગતિ કરવા માટે મુક્ત કરતાં દળનો બ્લૉક અંતર કાપે તેટલા સમયમાં દળનો બ્લૉક કેટલું અંતર કાપશે ?

  • 9 m

  • 12 m

  • 3 m

  • 6 m


92. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં mA = mB = k kg છે તથા દોરી દળરહિત છે તથા B અને સપાતી વચ્ચેનો ઘર્ષણાંક શૂન્ય છે. તેમજ સપાટી A અને સપાટી B વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે, તો મહત્તમ કેટલું બળ લગાડી શકાય કે જેથી બ્લૉક A એ બ્લૉક B પર સરકે નહી ? (g = 10 ms-2)


  • 103.78 N

  • 96 N

  • 60 N

  • 36.72 N


93. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m અને 4m દળના બે બ્લૉકને એક ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરેલી દોરી સાથે જોડેલ છે. m દળનો પદાર્થ l-લંબાઇની દોરી વડે લટકીને θ જેટલા કોણે દોલનો કરે છે, તો જો 4m દળના બ્લૉકને સરકવા ન દેવો હોય તો બ્લૉક અને સપાટી વચ્ચેનો લઘુતમ ઘર્ષણાંક કેટલો હોવો જોઈએ ?
  • fraction numerator 2 space cos squared space straight theta over denominator 2 end fraction
  • fraction numerator 3 space minus 2 space cos space straight theta over denominator 4 end fraction
  • fraction numerator 1 space minus space cos space straight theta over denominator 2 end fraction
  • fraction numerator 2 space minus space cos space straight theta over denominator 3 end fraction

94.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઘર્ષણરહિત ગરગડી પરથી વજન વગરની દોરીવડે ત્રણ બ્લૉક લટકાવેલ છે. હવે આ ગરગડીને એક દ્વઢ આધાર પરથી પાતળી અવગણ્ય વજનની દોરી વડે લટકાવેલ છે, તો આ દોરીમાં ઉદભવતું તણાવબળ બ્લૉકનો પ્રવેગ કેટલો થશે ?


  • 1.25 ms-2, 12.5 N

  • 1.25 ms-2, 157.5 N

  • 4.25 ms-2, 125 N

  • 3.75 ms-2, 14.6 N


Advertisement
95. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત ગરગડી પરથી  ઘર્ષણરહિત સરકી શકે તેવી અવગણ્યા વજનથી દોરી વડે ત્રણ બ્લૉક લટકાવેલ છે, તો દોરીમાં ઉદ્દ્ભવતા તણાવબળ T1 અને Tહોય તો bold T subscript bold 1 over bold T subscript bold 2..... . 
  • 30

  • 8

  • 32

  • 4


96. આકૃતિમાં  દર્શાવેલ તંત્ર સંતુલનમાં રહે તે માટે straight theta નું મૂલ્ય કેટલું રાખવું પડે ?


  • 60degree

  • 45degree

  • 0degree

  • 30degree


97. આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં બ્લૉકનો પ્રવેગ તથા દોરીમાં ઉદ્દ્ભવતું તણાવબળ કેટલું હશે ?

  • 2 ms-2, 64 N

  • 2 ms-2,96 N

  • 0.5 ms-2, 64 N

  • 0.5 ms-2, 96 N


98. આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં બ્લૉક A અને B ના પ્રવેગનો ગુણોત્તર ....... થશે ?

  • 5 : 8

  • 5 : 2

  • 2 : 5

  • 1 : 1


Advertisement
Advertisement
99. આપેલ આકૃતિમાં T7 = 60 Nતથા T3 = 2T છે તો T1 નું મૂલ્ય મેળવો.


  • 160 N

  • 120 N

  • 40 N

  • 10 N


D.

10 N


Advertisement
100.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે મજૂર m દળના બ્લૉકને સમાન બળથી ઉપર ખેંચી રહ્યા છે. જો મજૂરના હાથમાં રહેલ દોરીનો અધોદિશામાં સમાન વગે v હોય તો બ્લૉકનો વેગ કેટલો થશે ?

  • v sec θ

  • 2 v cos θ

  • 2 v sec θ

  • v cos θ


Advertisement