CBSE
વિધાન : વક્રમાર્ગ પર ગતિ કરતાં સાઇકલસવાર તેની સાઇકલ અંદર તરફ નમાવે છે.
કારણ : સાઇકલ નમાવવાથી સાઇકલસવારનું દળ ઘટે છે.
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
C.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન : વેગમાન વિરુદ્વ વેગના આલેખનો ઢાળ પદાર્થનું દળ દર્શાવે છે.
કારણ : પદાર્થની ગતિઊર્જા
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
વિધાન : ક્રિકેટનો એક ખેલાડી કૅચ વખતે પોતાનો હાથ પાછળ તરફ ખેંચે છે. આથી હાથ પર લાગતું પ્રતિક્રિયાબળ ઓછું થાય છે.
કારણ : કૅચ કરતી વખતે હાથ પાછળ તરફ ખેચતા દડો પકડવામાં લાગતો સમય વધી જાય છે.
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
વિધાન : ગતિ કરતી સાઇકલનાં બંને પૈડાં પર જમીન વડે ગતિની દિશામાં ઘર્ષણબળ લાગે છે.
કારણ : બ્લૉલબેરિગ વડે ઘર્ષણબળ ઘટાડી શકાય છે.
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
સમાન દળના પદાર્થને સમાન અંતર સુધી ગતિ કરાવવા માટે ઘર્ષણબળ વિરુદ્વ કરવું પડતું કાર્ય સપાટી B કરતાં સપાટી A માટે વધુ હશે.
સમાન દળના પદાર્થને સમાન અંતર સુધી ગતિ કરાવવા માટે ઘર્ષણબળ વિરુદ્વ કરવું પડતું કાર્ય સપાટી B કરતાં સપાટી A માટે ઓછું હશે.
સમાન દળના પદાર્થને સમાન અંતર સુધી ગતિ કરાવવા ઘર્ષણબળ વિરુદ્વ કરવું પડતું કાર્ય સમાન હશે.
અહી આલેખ પરથી કાર્ય વિશે કશું કહી ન શકાય.
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
વિધાન : નિયમિત વર્તુળમય ગતિ કરતાં કણનું રેખીય વેગમાન સતત બદલાય છે.
કારણ : નિયમિત વર્તુળમય ગતિ કરતાં કણના વેગનું મૂલ્ય અચળ રહે છે પરંતુ વેગની દિશા સતત બદલાય છે.
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
વિધાન : પૃથ્વી સાથે જોડાયેલ નિર્દેશ ફ્રેમ એક અજડત્વીય નિર્દેશ ફ્રેમ છે.
કારણ : પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ એ અજડત્વીય નિર્દેશ ફ્રેમનું ઉદાહરણ છે.
વિધાન અને કારણ બંને સાચા છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.
વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી.
વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.