Important Questions of ગુરુત્વાકર્ષણ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ગુરુત્વાકર્ષણ

Multiple Choice Questions

21.
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 54 N છે, તો પૃથ્વીની સપાટીથી bold R subscript bold e over bold 2 જેટલી ઉંચાઇએ તે પદાર્થનું વજન ...... જ્યાં Re = પૃથ્વીની ત્રિજ્યા.
  • 72 N

  • 24 N

  • 18 N

  • 36 N


22.
પૃથ્વીની સપાટીથી 30 km ઉંચાઇએ અને સપાટીથી 30 km ઉંડાઇએ m દળના પદાર્થના વજનનો ગુણોત્તર ...... (પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km).
  • 0.984

  • 0.995

  • 0.962

  • 0.946


23.
ધારો કે પૃથ્વી R ત્રિજ્યાનો નિયમિત ગોળો છે. જો 45bold degree અક્ષાંશ ધરાવતા સ્થળ અને વિષવૃત્ત પરના ગુરુત્વપ્રવેગો અનુક્રમે g' અને g"  હોય તો g' - g" = ............ (ધ્રુવ પર ગુરુત્વપ્રવેગ = g)
  • fraction numerator straight R space straight omega squared over denominator 3 end fraction
  • fraction numerator 2 space straight R space straight omega squared over denominator 3 end fraction
  • fraction numerator straight R space straight omega squared over denominator 2 end fraction
  • fraction numerator 3 space straight R space straight omega squared over denominator 2 end fraction

Advertisement
24.
પૃથ્વીની સપાટીથી કેટલી ઉ6ડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્યના 10 % જેટલું થાય ? (પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km)
  • 5980 km

  • 5400 km

  • 5760 km

  • 6336 km


C.

5760 km


Advertisement
Advertisement
25.
પૃથ્વીની સપાટી પર એક દળરહિત સ્પ્રિંગના છેડે એક પદાર્થ લટકાવતાં સ્પ્રિંગની લંબાઇમાં 1 cm જેટલો વધારો થાય છે. તો પૃથ્વીની સપાટીથી 1600 km ઉંચાઇ એ જ સ્પ્રિંગના છેડે જ પદાર્થ લટકાવતાં સ્પ્રિંગની લંબાઇમાં થતો વધારો =  cm. (પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km).
  • 0.16

  • 0.86

  • 0.64

  • 0.32


26. વિષુવવૃત્ત પર એક પદાર્થના હાલના વજન કરતાં ત્રીજા ભાગનું વજન થવા માટે પૃથ્વીએ પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ ? (પૃથ્વીની ત્રિજ્યા R = 6.4 × 106m ધ્રુવ પર g = 9.8 ms-2)
  • 10 × 10-4 rad s-1

  • 8.7 × 10-4 rad s-1

  • 6.7 × 10-4 rad s-1

  • 7.8 × 10-4 rad s-1


27.
પૃથ્વીની સપાટીથી કેટલી ઉંચાઇએ ગુરુત્વાપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી 100 km ઊડાઇએ મળતા ગુરુત્વપ્રવેગના મૂલ્ય જેટલું થાય ?
  • 100 km

  • 200 km

  • 25 km

  • 50 km


28.
પૃથ્વીની સપાટીથી ...... ઊંચાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એ સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્ય કરતા અડધું થાય. પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km.
  • 3366 km

  • 1325 km

  • 2650 km

  • 414 km


Advertisement
29.
60degree અક્ષાંશ ધરાવતા સ્થળ પર અસરકારક ગુરુત્વપ્રવેગ શુન્ય થવા માટે પૃથ્વીએ પોતાની ધરીની આસપાસ ....... rad/s કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ. (પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km, ધ્રુવ પર ગુરુત્વપ્રવેગ g = 10 ms-2)
  • 2.5 × 10-3

  • 2.5 × 10-2

  • 1.25 × 10-2

  • 2.5 × 10-9


30.
પૃથ્વીના કેન્દ્રથી...... અંતરે પદાર્થનું વજન તેના પૃથ્વીની સપાટી પરના વજનનું bold 1 over bold 16 ગણું થાય. પૃથ્વીની ત્રિજ્યા R લો.
  • 5R

  • 4R

  • 8R

  • 3R


Advertisement