પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે. પૃથ્વીની ત્રિજ્યા 6400 km છે. તો પૃથ્વીની ત્રિજ્યા ઘટીને (પૃથ્વી સંકોચાઇને) કેટલી થાય તો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય હાલના નિષ્ક્રમણ વેગના મૂલ્ય કરતા 10 ગણું થાય ? (પૃથ્વીનું દળ અચળ ધારો.)
4800
64
6.4
640
52.
આકૃતિમાં સૂર્યની આસપાસ બધુ (ગ્રહ)નો ભ્રમણનો ગતિપથ દર્શાવ્યો છે, તો કયા બિંદુ પાસે બુધની સ્થિતિઊર્જા લઘુતમ હોય ?
R
P
S
Q
53.
સૂર્યની આસપાસ એક ગ્રહનો ભ્રમણ-દર એ પૃથ્વીના ભ્રમણ-દર કરતા 8 ગણો છે, તો તેમના ભ્રમણની કક્ષાની ત્રિજ્યાઓનો ગુણાકાર .....
54.
K ગતિઊર્જા ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વી આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર મોકલવા (મુક્ત કરવા) જરૂરી વધારાની ગતિઊર્જા = ........
2K
K
Advertisement
55.
એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરે છે. તો તેને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવા જરૂરી વધારાનો વેગ ...... (લગભગ) (પૃથ્વીની ત્રિજ્યા = 6400 km , ગુરુત્વપ્રવેગ g = 9.8 ms-2).
3.21 km s-1
11.2 km s-1
8 km s-1
20.2 km s-1
Advertisement
56.
પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે. જો પૃથ્વીની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને દળ બમણું કરવામાં આવે તો પદાર્થનો નિષ્ક્રમણ વેગ ......
3 ve
2 ve
D.
2 ve
Advertisement
57.
પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહના ભ્રમણનો આવર્તકાળ 50 min છે, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા ત્રણ ગણી ઉંચાઇએ ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ ......
150 min
400 min
100 min
50 × 3 min
58.
પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થનો નિષ્ક્રમણ વેગ ve છે, તો પૃથ્વી કરતા ત્રણ ગણી ત્રિજ્યા અને 3 ગણું દળ ધરાવતા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ ......
27 ve
ve
9 ve
3 ve
Advertisement
59.પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ v1 છે. જેની ત્રિજ્યા ઘનતા પૃથ્વીની ત્રિજ્યા અને ઘનતા કરતા અનુક્રમે 4 ગણી અને 9 ગણી હોય તેવા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ v2 હોય તો = .....
60.પૃથ્વીની સપાટી પરથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવતા પદાર્થનો નિષ્ક્રમણ વેગ 11.2 kms-1 છે. તો ઊર્ધ્વદિશા સાથે 45 નો ખૂણો બનાવતી દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવતા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ ......... kms-1