61.જો કોઈ m દળનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ભ્રમણ કરતો હોય તો તેનો કક્ષીય આવર્તકાળ ..... min.
84.6
104
62.2
72
62.સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહ A નો પરિભ્રમણનો આવર્તકાળ એ ગ્રહ B ના આવર્તકાળ કરતા 27 ગણો છે, તો સૂર્યથી ગ્રહ A નું અંતર એ સૂર્યથી ગ્રહ B ના અંતર કરતા ...... ગણૂં વધારે હોય.
6
4
8
9
Advertisement
63.
એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 6 R જેટલી ઊંચાઇએ ભ્રમણ કરે છે. જ્યાં R એ પૃથ્વીની ત્રિજ્યા છે. બીજો કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 2.5 R જેટલી ઉંચાઇએ ભ્રમણ કરે છે, તો બીજા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ .....
10 h
6 h
C.
Advertisement
64.
પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા એક ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે. બીજો ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઇએ ભ્રમણ કરે છે. તેનો કક્ષીય વેગ ......
Advertisement
65.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળનો ઉપગ્રહ સૂર્યની આસ્પાઅસ લંબવૃતીય માર્ગમાં ભ્રમણ કરે છે. છાયાંકિત કરેલા ભાગમાં (SAB નું ક્ષેત્રફળ) = (SCD નું ક્ષેત્રફળ) જો ગ્રહને C થી D સુધી જતા લાગતો સમય t2 હોય અને A થી B સુધી જતા લાગતો સમય t1 હોય તો
1
2
3
4
66.
બે ઉપગહ A અને B સમાન ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. ઉપગ્રહ A નું દળ એ B ના દળ કરતા 100 ગણું વધારે છે, તો તેમના પરિભ્રમણના આવર્તકાળોનો ગુણોત્તર ....
10 : 1
1:1
100:1
1:100
67.
બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ અનુક્રમે r અને 1.01 r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમના કક્ષીય આવર્તકાળ અનુક્રમે T1 અને T2 છે, તો બીજા ઉપગ્રહનો આવર્તકાળ એ પહેલા ઉપગ્રહના આવર્તકાળ કરતા લગભગ ....... વધારે હોય.
3.0 %
1.0 %
1.5 %
0.5 %
68.
પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઉંચાઇએ ભ્રમણ કરતા ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ ...... (પૃથ્વીની ત્રિજ્યા R, ગુરુત્વ પ્રવેગ g ).
Advertisement
69.પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ પૃથ્વીની ઘનતા ના પદમાં .....
70.બે ઉપગ્રહો A અને B એ પૃથ્વીની આસપાસ અનુક્રમે 4R અને R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો ઉપગ્રહ A નો કક્ષીય વેગ 3v હોય, તો ઉપગ્રહ Bનો કક્ષીય વેગ ....