બે ગોળાના દળ M અને 4M from Class Physics ચાકગતિ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ચાકગતિ

Multiple Choice Questions

11.
2 kg અને 4 kg ના બે કણ એક સુરેખ પથ પર અનુક્રમે 2 ms-1 અને 3 ms-1ના વેગથી પરસ્પર વિરુદ્વ દિશામાં ગતિ કરે છે, તો તંંત્રના દ્વવ્યમાન કેન્દ્રનો વેગ ..... 
  • 4 over 3 space ms to the power of negative 1 end exponent પ્રથમ પદાર્થની દિશામાં

  • 8 over 3 space ms to the power of negative 1 end exponent બીજા પદાર્થની દિશામાં
  • 8 over 3 space ms to the power of negative 1 end exponent પ્રથમ પદાર્થની દિશામાં 
  • 4 over 3 space ms to the power of negative 1 end exponent બીજા પદાર્થની દિશામાં

12.
90 kg દળ ધરાવતો એક પથથર દળરહિત 10 m લંબાઇની દોરી વડે બાંધીને બીજા છેડેથી 60 kg દળવાળો માણસ પથથરને તેની તરફ ખેંચે છે. જો સપાટી ઘર્ષણરહિત હોય તો પથ્થર અને માણસ એકબીજાને કેટલા અંતરે મળશે ?
  • માણસથી 4m દૂર

  • માણસથી 5m દુર 

  • પથ્થરથી 4m દૂર

  • ન મળી શકે


13. આકૃતિમાં દર્શાવેલ નિયમિત ઘનતાવાળા ત્રિકોણના દ્વવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો.

  • open parentheses straight x over 3 comma straight y over 2 close parentheses
  • open parentheses straight x over 3 comma straight y over 3 close parentheses
  • open parentheses straight x over 2 comma straight y over 2 close parentheses
  • open parentheses straight x over 2 comma straight y over 3 close parentheses

14. નિયમિત ઘનતાવાળી m દળ અને R ત્રિજ્યા ધરાવતી તકતીના અડધા દ્વવ્યમાન કેન્દ્ર મુળ તકતીના કેન્દ્રની સાપેક્ષે .....
  • fraction numerator 4 space straight R over denominator 5 space straight pi end fraction
  • fraction numerator 4 space straight R over denominator straight pi end fraction
  • fraction numerator 4 space straight R over denominator 3 space straight pi end fraction
  • fraction numerator 3 space straight R over denominator straight pi end fraction

Advertisement
15. R ત્રિજ્યા અને h ઉંચાઇના નિયમિત દળ ઘનતા ધરાવતા શકુના દ્વવ્યમાન કેન્દ્રનું સ્થાન તેની ટોચના બિદુથી શોધો.
  • 2 over 3 straight h
  • 3 over 4 straight h
  • 4 over 3 straight h
  • 1 third straight h

16.
એક સળિયાની લંબાઇ 2 m છે. તેના દ્વવ્યની રેખીય ઘનતા bold lambda bold space bold equals bold space bold 3 bold space bold plus bold space bold x મુજબ બદલાતી હોય, તો સળિયાના દ્વવ્યમાન કેન્દ્રનું સ્થાન x = 0 થી.... 
  • 15 over 12 m
  • 13 over 12 m
  • 12 over 13 m
  • 1 m


17.
M દળની પિસ્તોલ ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર રહેલ છે. તેમાંથી m દળની ગોળી છોડતાં ગોળી જ્યારે x અંતર કાપે ત્યારે પિસ્તોલ કાપેલું અંતર.....
  • open parentheses fraction numerator straight m over denominator straight m space plus space straight M end fraction close parentheses space x
  • open parentheses fraction numerator straight m space plus space straight M over denominator straight m space end fraction close parentheses space x
  • open parentheses fraction numerator straight M space minus straight m over denominator straight m space end fraction close parentheses space x
  • open parentheses straight m over straight M close parentheses space x

18.
મુક્ત પતન કરતા પદાર્થ A ના હવામાં જ અચાનક બે ટુકડા થઈ જાય છે. જેમાં એક ટુકડો bold 3 over bold 4 bold space bold M દળનો અને બીજો ટુકડો bold M over bold 4દળનો બનીને મુક્તપતન કરે છે. તો વિભાજન થયા પછી પદાર્થ A નું દ્વવ્યમાન કેન્દ્ર......
  • મુળ માર્ગે ગતિ ચાલુ રાખશે. 

  • ભારે ટુકડા તરફ ખસે 

  • હલકા ટુકડા તરફ ખસે

  • કઈ બાજુ ખસશે તે ટુકડા કેટલી ઉ6ચાઇએ બન્યા તેના પર આધારિત છે.


Advertisement
19.
mઅને m2 દળના પદાર્થોનું તેમનાથી બનતા તંત્રના દ્વવ્યમાન કેન્દ્રથી અંતર અનુક્રમે r1 અને r2 છે. તેમના ગુરુત્વાકર્ષી બળોને જ ધ્યાનમાં લેતાં દળના પદાર્થમાં ઉદ્દ્ભવતો પ્ર્રવેગ......
  • fraction numerator straight m subscript 1 space straight G over denominator left parenthesis straight r subscript 1 space plus space straight r subscript 2 right parenthesis squared end fraction
  • fraction numerator straight m subscript 1 space straight G over denominator left parenthesis straight r subscript 1 space minus space straight r subscript 2 right parenthesis squared end fraction
  • fraction numerator straight m subscript 1 space straight G over denominator straight r subscript 2 squared end fraction
  • fraction numerator straight m space straight G over denominator left parenthesis straight r subscript 1 space plus space straight r subscript 2 right parenthesis squared end fraction

Advertisement
20.
બે ગોળાના દળ M અને 4M તથા તેમની ત્રિજ્યાઓ અનુક્રમે R અને 3R છે. તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 10 R છે. બંનેને ગુરુત્વાકર્ષણબળની અસર હેઠળ મુક્ત કરતાં બંનેની અથડામણ પહેલાં મોટા ગોળાએ કાપેલું અંતર ...... . 
  • 8R

  • 4.8 R

  • 1.2 R

  • 2 R


C.

1.2 R


Advertisement
Advertisement