21.એક સ.આ.દો.નો વેગ α હોય ત્યારે પ્રવેગ β છે, તો તેનો કંપવિસ્તાર કેટલો હશે ?
22.
એક સ.આ.દો.24 cm લંબાઈ માર્ગ પર જેટલી આવૃત્તિથી સરળ આવર્તદોલનો કરે છે. જ્યારે તેના વેગ અને પ્રવેગનાં મૂલ્યો સમાન હોય ત્યારે તેનું સ્થનાંતર કેટલું હોય ?
3 cm
7 cm
6 cm
9 cm
23.
એક સ્પ્રિગના છેડે 1 kg પદાર્થ લટકાવતા સ્પ્રિંગની લંબાઈમાં 9.8 cm જેટલો વધરો થાય છે. આ સંતુલન સ્થિતિમાંથી પદાર્થને સહેજ સ્થાનાંતર અપી સરળ આવર્તદોલનો આપવામાં આવે છે. આ દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
24.
એક સ્પ્રિંગની લંબાઈ l અને બળ અચળાંક k છે. આ સ્પ્રિંગના અને લંબાઈના બે ટુકડાઓ કરવમાં આવે છે. આ બંને ટુકડાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળના પદાર્થ સાથે જોડવામાં આવે છે. જો પદાર્થ સ.આ.ગ. આપવમાં આવે, તો દોલનોનો આવર્તકાળ ગણો.
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
25.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળને સમાનબળ-અચળાંક (k) ધરાવતી 5 સ્પ્રિંગો સાથે જોદી સ.આ.દોલનો આપવમાં આવે, તો દોલનોનો આવર્તકાળ કેટલો થશે ?
26.
એક સ.આ.દો. જેટલી કોણીય આવૃત્તિથી દોલનો કરે છે. જો જેટલા સમયે તેનું સ્થનાંતર 2 cm હોય ત્યારે તેનો વેગ કેટલો હશે ?
18 cms-1
24 cms-1
12 cms-1
6 cms-1
27.
એક સ્પ્રિંગના છેડે 100 g દળનો પદાર્થ કટકાવી સ.આ.દોલનો આપતાં દોલનોનો કંપવિસ્તાર A1 મળે છે. હવે, જ્યારે આ પદાર્થ તેના મધ્યમાન સ્થાન પાસેથી પસાર થાય છે ત્યારે તેના પર 21 g નો બીજો પદાર્થ મૂકવામાં આવે છે. આ બંને પદાર્થો સાથે સંયુક્ત રહી સ.આ.દોલનો કરે છે. આ દોલનોનો કંપવિસ્તાર A2 છે. તો ગણો.
28.k જેટલો સામાન બળ-અચળાંક ધરાવતી N સ્પ્રિંગોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય બળ-અચળાંક ks અને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય બળ-અચળાંક kp હોય, તો
Advertisement
Advertisement
29.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળના પદાર્થને k1 અને k2 બળ-અચળાંક ધરાવતી સ્પ્રિંગો સાથે જોડેલો છે. તંત્રના સરળ આવર્તદોલનોનો આવર્તકાળ T1 મળે છે. હવે 4k1 અને 4k2 બળ-અચળાંકો ધરાવતી સ્પ્રિગો લેવામાં આવે, તો આવર્તકાળ T2 મળે છે. તો,
આપેલ પૈકી એક પણ નહી
A.
Advertisement
30.
k જેટલો સમાન બળ-અચળાંક ધરાવતી ચાર સમાન સ્પ્રિંગોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડી, m દળના પદાર્થને સરળ આવર્ત-દોલનો આપવામાં આવે છે. આ દોલનોની આવૃત્તિ કેટલી હશે ?