Important Questions of દોલનો અને તરંગો for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

41. એક સ.આ.દો.નો કંપવિસ્તાર 25 % ઘટાડતાં તેની યાંત્રિકઊર્જા કેટલી ? 
  • 56.28 % જેટલી ઘટે. 

  • 56.25 % જેટલી વધે. 

  • 43.75 જેટલી વધે. 

  • 43.75 જેટલી ઘટે.


42.
એક સરળ આવર્તદોલકનું દળ 0.1 kg છે. તેના ગતિપથની કુલ લંબાઈ 20 cm છે. જ્યારે તે તેના મધ્યમાન સ્થાન પાસે હોય છે ત્યારે તેની ગતિઉર્જા 8 × 10-3 J જેટલી હોય છે, તો તેની કોણીય આવૃત્તિ અને બળ-અચળાંકના મૂલ્ય ગણો.
  • ω = 2 rads-1, k = 0.4 Nm-1

  • ω = 4 rads-1, k = 1.6 Nm-1

  • ω = 4 rads-1, k = 0.4 Nm-1

  • આપેલ પૈકી એક પણ નહી 


43.
2 kg ના સરળ આવર્તદોલકને 100 J જેટૅલી યાંત્રિકઉર્જા આપતાં તે 1 cm નાં કંપવિસ્તારથી સરળ આવર્તદોલનો કરે છે. તેનો બળ-અચળાંક ગણો. તેના દોલનોની કોણીય આવૃત્તિ પણ ગણો.
  • k = 2 × 106 Nm-1ω = 106 rads-2

  • k = 2 × 10-6 Nm-1, ω = 103 rads-1

  • k = 2 × 106 Nm-1, ω = 103 rads-2

  • આપેલ પૈકી એક પણ નહી 


44. સરળ આવર્તદોલક માટે કોઈ પણ સમયે તેની સ્થિતિઉર્જા અને તેની કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો હોય ?
  • open square brackets straight y over straight A close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • open square brackets straight y over straight A close square brackets squared
  • straight y squared over straight A
  • straight y over straight A

Advertisement
Advertisement
45.
એક સ.આ.દો.ની કુલ યાંત્રિકઉર્જા E છે. જ્યારે તે તેના છેડા અને નિયતબિંદુની બરોબર મધ્યમાં હોય છે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે ? 
  • 0

  • E

  • straight E over 4
  • fraction numerator 3 straight E over denominator 4 end fraction

D.

fraction numerator 3 straight E over denominator 4 end fraction

Advertisement
46.
એક સ્થિતિસ્થાપક દળરહિત સમક્ષિતિજ સ્પ્રિંગનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો હોય છે. તેના બીજા છેડે એક નક્કર નળાકારને એવી રીતે જોડેલો હોય છે કે તે સમક્ષિતિજ સમતલમાં સરક્યા વિના ગબડી શકે. સ્પ્રિંગનો બળ-અચળાંક 4 Nm-1 છે. હવે સંતુલન સ્થિતિમાંથી નક્કર નળાકારને 0.5 m જેટલું સ્થાનાંતર આપી, સ્થિર સ્થિતિમા મુક્ત કરવામાં આવે છે. આથી નક્કર નળાકાર સ.આ.ગ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ પણ કરે છે, તો નળાકારની ગતિઉર્જા, ચાકગતિ ઊર્જા અને દોલનનો આવર્તકાળ ગણો. 
  • straight K space equals space 1 third straight J comma space straight K subscript straight r space equals space 1 over 6 space straight J comma space straight T equals space 2 space straight pi space square root of fraction numerator 2 space straight k over denominator 3 space straight m end fraction end root space
  • straight K space equals space 1 third space straight J comma space straight K subscript straight r space equals space 1 over 6 space straight J comma space straight T space equals space 2 space straight pi space square root of fraction numerator 3 space straight m over denominator 2 space straight k end fraction end root
  • straight K space equals space 2 over 3 space straight J comma space straight K subscript straight r space equals space 1 third space straight J comma space straight T space equals space 2 space straight pi space square root of fraction numerator 3 space straight m over denominator 2 space straight k end fraction end root
  • straight K space equals space 1 third space straight J comma space straight K subscript straight r space equals space 2 over 6 space straight J comma space straight T space equals space 2 space straight pi space square root of fraction numerator space straight m over denominator 2 space straight k end fraction end root

47.
જ્યારે સારળ આવર્તદોલકની ગતિઉર્જા તેની સ્થિતિઉર્જા કરતાં 25 % જેટલી હોય ત્યારે તેનું સ્થાનંતર તેના કંપવિસ્તારના કેટલા ટકા થશે ?
  • 96.44 %

  • 49.88 %

  • 89.44 %

  • 69.88 %


48. એક સ.આ.દો.ની સ્થિતિઉર્જા, તેના મહત્તમ મૂલ્યના ચોથા ભાગ જેટલી થાય ત્યારે તેનું નિયતબિંદુથી અંતર કેટલું હશે ? 
  • fraction numerator 3 space straight A over denominator square root of 2 end fraction
  • straight A over 2
  • 0

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
49.
એક સ.આ.દો.નું સ્થાનાંતર y1 હોય ત્યારે યાંત્રિક ઉર્જા E1 છે જ્યારે તેનું સ્થાનાંતર y2 થાય ત્યારે યાંત્રિકઊર્જા E2straight sigmaથાય છે, તો જ્યારે તેનું સ્થાનાંતર (y1 + y2) થાય (જ્યાં y1 + y2) < A) ત્યારે તેની યાંત્રિકઊર્જા E હોય તો,
  • E2 = E12 + E22

  • square root of straight E space equals space square root of straight E subscript 1 end root space plus space square root of straight E subscript 2 end root
  • E = E1 + E2

  • E2 = E12 + E22


50.
એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ માટે પુનઃસ્થાપક બળ 40 N અને બળ-અચળાંક 400 Nm-1 છે. જો તેના છેડે દળદાર પદાર્થ લટકાવતાં તેની લંબાઈમાં વધારો થાય છે, ત્યારે સ્પ્રિંગમાં સંગૃહિત કુલ યાંતિકઊર્જા કેટલી હશે ?
  • 0.2 J

  • 20 J

  • 2 J

  • 200 J


Advertisement