એક દોલકનું દ્રવ્યમાન 100 g છે. તે 0.805 dyne s cm-1 અવમંદન અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે. કેટલા સમયને અંતે તેનો કંપવિસ્તાર પ્રારંભિક કંપવિસ્તાર કરતાં 80 % જેટલો ઘટ્યો હશે.
800 s
400 s
200 s
600 s
62.
એક સાદા લોલકની લંબાઈ 0.9 m છે. જ્યારે તે તેના ગતિમાર્ગના મધ્યબિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેનો વેગ 5 ms-1 છે, તો જ્યારે લોલક શિરોલંબ સાથે 60° નો ખૂણો બનાવે છે ત્યારે તેનો વેગ કેટલો હશે ? [ g = 10 ms-2]
2ms-2
3 ms-1
4 ms-1
2400 km
63.m દળનો એક નક્કર ગોળો PQR માર્ગ પર દોલનો કરે છે. તેની ગતિ સરળ આવર્ત ગતિ છે તો Q બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે ગોળાનો વેગ કેટલો હશે ?
64.
એક m દળના અવમંદિત દોલકનો પ્રારંભિક કંપવિસ્તાર A0 છે. t સમયનો કંપવિસ્તાર At છે, તો માધ્યમનો અવમંદન અચળાંક કેટલો હશે ?
Advertisement
65.એક સદા લોલકનો આવર્તકાળ T1 છે. તેના દ્રઢ આધારના બિંદુને y = kt2 મુજબ y જેટલું ઉપર તરફ ખસેડવું છે. હવે નવો આવર્તકાળ T2 છે, તો = ........ થાય. (g = 10 ms-2 છે અને k = 1 લો.)
66.1 m લંબાઈનું સાદું લોલક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P સ્થાન પાસે સ્થિર છે. જ્યારે તે Q પાસે આવે છે ત્યારે તેની 20 % જેટલી ઊર્જા ગુમાવે છે, તો Q પાસે તેનો વેગ કેટલો હશે ?
10 ms-1
6 ms-1
4 ms-1
8 ms-1
67.
એક વિમાનની છત પર એક સાદું લોલક લટકાવ્યુ છે. આ વિમાન તેના સમક્ષિતિજ રન-વે-પર 12.149 ms-2 જેટલા અચળ પ્રવેગથી સુરેખ ગતિ કરે છે ત્યારે સાદા લોલકનાં નાનાં દોલનોનો આવર્તકાળ કેટલો થશે ? લોલકની લંબાઈ 1m અને g = 10 ms-2 લો.
68.અવમંદિત દોલનોનો કંપવિસ્તાર તેના મહત્તમ કંપવિસ્તાર કરતા e મા ભાગ જેટલો થતાં કેટલો સમય લાગશે ?
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
69.
એજ ગ્રહની સપાટી પર સાદા લોલકની લંબાઈ 25 m આવર્તકાળ T છે. ગ્રહની સપાટીથી 2000 km ઊંચાઈ પાસે લોલકની લંબાઈ 9 m લેતાં આવર્તકાળ T મળે છે, તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે ?
8000 km
600 km
3000 km
2400 km
Advertisement
70.
એક બાળક અચળ કંપવિસ્તાર થી હિંચકા સાથે સરળ આવર્તદોલનો કરે છે. જો તે હિંચકા પર બેસીને હિંચકા ખાતો હોય ત્યારે આવર્તકાળ T મળે છે. હવે તે હિંચકા પર ઉભો થઈ જાય છે અને સરળ આવર્તદોલનો ચાલુ રહે છે, તો આવર્તકાળ T મળે છે. તો ........ .