એક દોલકનું દ્રવ્યમાન 100 g છે. તે 0.805 dyne s cm-1 અવમંદન અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે. કેટલા સમયને અંતે તેનો કંપવિસ્તાર પ્રારંભિક કંપવિસ્તાર કરતાં 80 % જેટલો ઘટ્યો હશે.
800 s
400 s
200 s
600 s
62.અવમંદિત દોલનોનો કંપવિસ્તાર તેના મહત્તમ કંપવિસ્તાર કરતા e મા ભાગ જેટલો થતાં કેટલો સમય લાગશે ?
આપેલ પૈકી એક પણ નહી
63.
એક બાળક અચળ કંપવિસ્તાર થી હિંચકા સાથે સરળ આવર્તદોલનો કરે છે. જો તે હિંચકા પર બેસીને હિંચકા ખાતો હોય ત્યારે આવર્તકાળ T મળે છે. હવે તે હિંચકા પર ઉભો થઈ જાય છે અને સરળ આવર્તદોલનો ચાલુ રહે છે, તો આવર્તકાળ T મળે છે. તો ........ .
T = T
T= T2
T < T
T > T
64.એક સદા લોલકનો આવર્તકાળ T1 છે. તેના દ્રઢ આધારના બિંદુને y = kt2 મુજબ y જેટલું ઉપર તરફ ખસેડવું છે. હવે નવો આવર્તકાળ T2 છે, તો = ........ થાય. (g = 10 ms-2 છે અને k = 1 લો.)
Advertisement
65.
એક વિમાનની છત પર એક સાદું લોલક લટકાવ્યુ છે. આ વિમાન તેના સમક્ષિતિજ રન-વે-પર 12.149 ms-2 જેટલા અચળ પ્રવેગથી સુરેખ ગતિ કરે છે ત્યારે સાદા લોલકનાં નાનાં દોલનોનો આવર્તકાળ કેટલો થશે ? લોલકની લંબાઈ 1m અને g = 10 ms-2 લો.
66.
એક m દળના અવમંદિત દોલકનો પ્રારંભિક કંપવિસ્તાર A0 છે. t સમયનો કંપવિસ્તાર At છે, તો માધ્યમનો અવમંદન અચળાંક કેટલો હશે ?
67.
એજ ગ્રહની સપાટી પર સાદા લોલકની લંબાઈ 25 m આવર્તકાળ T છે. ગ્રહની સપાટીથી 2000 km ઊંચાઈ પાસે લોલકની લંબાઈ 9 m લેતાં આવર્તકાળ T મળે છે, તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે ?
8000 km
600 km
3000 km
2400 km
Advertisement
68.1 m લંબાઈનું સાદું લોલક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P સ્થાન પાસે સ્થિર છે. જ્યારે તે Q પાસે આવે છે ત્યારે તેની 20 % જેટલી ઊર્જા ગુમાવે છે, તો Q પાસે તેનો વેગ કેટલો હશે ?
10 ms-1
6 ms-1
4 ms-1
8 ms-1
C.
4 ms-1
Advertisement
Advertisement
69.m દળનો એક નક્કર ગોળો PQR માર્ગ પર દોલનો કરે છે. તેની ગતિ સરળ આવર્ત ગતિ છે તો Q બિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે ગોળાનો વેગ કેટલો હશે ?
70.
એક સાદા લોલકની લંબાઈ 0.9 m છે. જ્યારે તે તેના ગતિમાર્ગના મધ્યબિંદુ પાસેથી પસાર થાય છે ત્યારે તેનો વેગ 5 ms-1 છે, તો જ્યારે લોલક શિરોલંબ સાથે 60° નો ખૂણો બનાવે છે ત્યારે તેનો વેગ કેટલો હશે ? [ g = 10 ms-2]