10 ms-1 from Class Physics દોલનો અને તરંગો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : દોલનો અને તરંગો

Multiple Choice Questions

Advertisement
151.
10 ms-1 ની ઝડપથી ગતિ કરતી એક રિક્ષા સાથેનું લાઉડ સ્પીકર 330 ms-1 જેટલા વેગથી ધ્વનિ-તરંગો પ્રસારિત કરે છે આ રિક્ષાની પાછળ એક કાર 108 kmh-1 ની ઝડપથી રિક્ષા તરફ આવી રહી છે, તો કારચાલકને સંભળાતા ધ્વનીની આવૃત્તિ તથા  ધ્વનિની મૂળ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થશે ?
  • 18 over 17
  • 18 over 34
  • 36 over 17
  • 36 over 32

A.

18 over 17

Advertisement
152.
એક ટેકરી તરફ ગતિ કરતી ટ્રેનની ઝડપ 72 kmh-1 છે. આ ટ્રેન 600 Hz આવૃત્તિ ધરાવતી વ્હિસલ વગાડે છે. આ વ્હિસલનો ધ્વનિ ટેકરી પરથી પરાવર્તન પામીને ટ્રેનના ડ્રાઈવર સુધી આવે છે,, તો ડ્રાઈવરને સંભળાતા ધ્વનીની આવૃત્તિ કેટલી હશે ? ધ્વનીનિ વેગ 320 ms-1 લો.
  • 700 Hz

  • 780 Hz

  • 680 Hz

  • 860 Hz


153.
રેલવે પ્લૅટફોર્મ પર સ્થિર ઉભેલી એક ટ્રેનનો ડ્રાઈવર700 Hz આવૃત્તિ ધરાવતી વ્હિસલ વગાડે છે. એક વ્યક્તિ 36 kmh-1 ની ઝડપથી આ ટ્રેન તરફ ગતિ કરતી હોય તો તેની સંભળાતી વ્હિસલ આવૃત્તિ કેટલી હશે ?
  • 720 Hz

  • 640 Hz

  • 780 Hz

  • 820 Hz


154.
એક રડાર 103 MHz ના રેડિયો-તરંગોને ઍરોપ્લેન તરફ પ્રસારિત કરે છે. પરાવર્તિત રેડિયો-તરંગોની રડાર દ્વારા નોંધાતી આવૃત્તિ મોકલેલી આવૃત્તિ કરતાં 5 kHz વધારે મળે છે. ઍરોપ્લેનનો વેગ કેટલો હશે ? રેડિયો-તરંગોનો વેગ 3 × 108 ms-1 છે. 
  • 3 kmh-1

  • 1.5 kmh-1

  • 1 kmh-1

  • 0.5 kmh-1


Advertisement
155.
એક ટ્રેન 108 km h-1 ની અચળ ઝડપથી સ્તિર શ્રોતા તરફ ગતિ કરે છે. આ ટ્રેનનો ડ્રાઈવર સતત વ્હિસલ વગાડે છે. તો આ ટ્રેન શ્રોતા તરફ આવતી હોય ત્યારે અને શ્રોતાને પસર કરી ગયા બાદ શ્રોતાને સંભળાતી ધ્વનિની આવૃત્તિઓનો ગુણોત્તર કેટલો હશે ? ધ્વનીનો વેગ 330 ms-1 છે.
  • 9 : 8

  • 6 : 5

  • 6 : 1

  • 9 : 5


156.
એક સ્થિર શ્રોતા તેના તરફ ગતિ કરતી એક કારના હૉર્નની આવૃત્તિ 10 ટકાના તફવતથી અનુભવે છે. જો ધ્વનિ વેગ 330 ms-1 હોય, તો કારનો વેગ કેટલા ms-1 હશે ?
  • 40 ms-1

  • 30 ms-1

  • 20 ms-1

  • 10 ms-1


157.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક છોકરો એક સ્થિર શ્રોતા અને દીવાલની મધ્યમાં છે. છોકરો 2 ms-1 જેટલી ઝડપ દીવાલ તરફ ગતિ કરે છે અને વ્હિસલ વગાડે છે. આ વ્હિસલના કારણે શ્રોતા 1 s માં 4 સ્પંદ સાંભળે છે. તો વ્હિસલની મૂળ આવૃત્તિ આશરે કેટલી હશે ? ધ્વનિનિ વેગ 332 ms-1 છે. 

  • 440 Hz

  • 330 Hz

  • 200 Hz

  • 150 Hz


158.
500 Hz આવૃત્તિવાળો ધ્વનિ 50 cm ત્રિજ્યાના માર્ગ પર 20 rads-1 ની અચળ કોણીય વર્તુળગતિ કરે છે. આ વર્તુળાકાર માર્ગના કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબરેખા પર ખૂબ જ દૂરના અંતરે એક શ્રોતા સ્થિર ઊભો છે. જો ધ્વનીનો વેગ 340 ms-1 હોય, તો શ્રોતાને સંભળાતા ધ્વનિની મહત્તમ અને ન્યુનતમ આવૃત્તિઓ અનુક્રમે કેટલી હશે ?
  • 515 Hz અને 486 Hz

  • 846 Hz અને 515 Hz

  • 515 Hz અને 486 Hz

  • 684 Hz અને 486 Hz


Advertisement
159.
સ્થિર શ્રોતાથી દૂરના અંતરે રાખેલ ધ્વનિ ઉદ્દગમ f આવૃત્તિવાળા ધ્વનિ-તરંગો ઉત્સર્જિત કરે છે. ઉદ્દગમ શ્રોતા તરફ અચળ પ્રવેગ α થી ગતિ કરે છે. ઉદ્દગમે ગતિના પ્રારંભે ઉત્સર્જિત કરેલ ધ્વનિની શ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ કેટલી ? ધ્વનિનો વેગ v છે.
  • fraction numerator vf squared over denominator 2 vf minus straight alpha end fraction
  • fraction numerator 2 space vf squared over denominator 3 space vf space minus space straight alpha end fraction
  • fraction numerator 2 space vf squared over denominator 3 space vf space minus space straight alpha end fraction
  • fraction numerator vf over denominator 3 space vf space minus space straight alpha end fraction

160.
એક ધ્વનિ ઉદ્દગમ શ્રોતા તરફ 72 kmh-1 ની ઝડપે ગતિ કરે છે, જ્યારે શ્રોતા 36 kmh-1 ની ઝડપ ઉદ્દગમથી દૂર તરફ ગતિ કરે છે, ઉદ્દગમ 990 Hz આવૃત્તિનો ધ્વનિ 350 ms-1 જેટલા વેગથી પ્રસરિત કરે છે, તો કારચાલકને સંભળાતા ધ્વનીની આવૃત્તિ તથા ધ્વનીની મૂળ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થશે ? 
  • 1300 Hz

  • 1020 Hz

  • 900 Hz

  • 660 Hz


Advertisement