10 MeV from Class Physics પરમાણુ અને ન્યુક્લિયસ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

1. જો 27 MeV ઊર્જા ધરાવતા α-કણનું ન્યુક્લિયસથી distance of approach હોય, તો પરમાણુનો પ્રમાણુ-ક્રમાંક શોધો. 
  • 105

  • 103

  • 105

  • 90


2.
અમુક ઉર્જા ધરાવતા α-કણનું Z = 85 પ્રમાણુ-કમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડ-ઑન સંઘાત વખતે જો distance of closest approach  1.85 ×10-14 mહોય, તો આ α-કણની ઊર્જા ગણો.
  • 0.53 × 10-10 m

  • 1.728 × 10-14 m

  • 2.88 × 10-14 m

  • 1.44 × 10-14 m


3.
α-કણના પ્રકીર્ણનના પ્રયોગમાં જો વરખની જાડાઈમાં કેટલા ટકા ફેરફાર કરવામાં આવે તો પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યામાં 40 ટકાનો વધારો થાય ?
  • 20%

  • 40%

  • 80

  • 20%


4. 400 × 1012 Hz આવૃત્તિ ધરાવતા રાતા પ્રકાશના એક ફોટોનનું વેગમાન ............ થાય.  (c = 3 × 108 ms-1)
  • શુન્ય 

  • 11.65 × 10-6 MeV C-1

  • 8.8 × 10-28 Kgms-2

  • માહિતી અપૂરતી છે. 


Advertisement
5. હાઈડ્રોજન પરમાણુ માટે ચોથી અને પંચમી ઉત્તેજિત અવસ્થામાં ઊર્જાનો ગુણોત્તર .......... થાય.
  • 25 : 16

  • 1 : 1

  • 16 : 25

  • 4 : 5


6.
α-કણના પ્રકિર્ણનના પ્રયોગમાં જો વરખની જાડાઈ 2×10-7 mથી 2.5×10-6 m વધારી કરવામાં આવે, તો પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યામાં કેટલો વધારો થાય ?
  • 100 ગણો

  • અચળ રહે 

  • લગભગ 12 ગણો

  • 10 ગણો


7. હાઈડ્રોજન પ્રમાણુ માટે ધરા અવસ્થામાં ઈલેક્ટ્રોનની રેખીય ઝડપ .......
  • straight c over 11
  • straight c over 137
  • straight c over 274
  • straight c over 2

8.
ફૉસ્ફરસના પરમાણુને જ્યારે સિલિકોન (કે જેનો ડાઇ ઇલેક્ટ્રિક અચળાંક -12)માં ઉમેરવામાં આવે ત્યારે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેક્ટ્રૉનની ત્રિજ્યા ગણો. 
  • 830.9 pm

  • 380.9 pm

  • 390.8 pm

  • 930.8 pm


Advertisement
9.
α-પ્રકીર્ણનના પ્રયોગમાં કોઈ ચોક્કસ વરખ માતે પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યા 8500 છે. હવે જો વરખ બદલી પ્રયોગ કરતાં પ્રકીર્ણન પામતા α-કણોની સંખ્યા 27,500 થાય છે. જો વરખની નવી જાડાઈ t2 અને જૂની જાડાઈ t1 હોય તો, 
  • t2 = 1.6t1

  • t2 = 3.2 t1

  • t1 = 3.2 t2

  • t2 = t1


Advertisement
10.
10 MeV ઊર્જા ધરાવતો α- કણ હેડ-ઑન સંઘાત અનુભવે છે, તો Z = 60 પરમાણુ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું distance of closest approach કેટલું હશે ?
  • 0.53 × 10-10 m

  • 2.88 × 10-14 m

  • 1.728 × 10-14 m

  • 1.44 × 10-14 m


C.

1.728 × 10-14 m


Advertisement
Advertisement