Important Questions of પરમાણુ અને ન્યુક્લિયસ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પરમાણુ અને ન્યુક્લિયસ

Multiple Choice Questions

121.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન: રેડિયો-ઍક્ટિવ ન્યુક્લિયસ β- કણો ઉત્સર્જે છે. 
કારણ : ન્યુક્લિયસમાં ઈલેક્ટ્રોન રહે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

122.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : X-ray નો ઉપયોગ સ્ફટીકોનું બંધારણ સમજવા થાય છે. 
કારણ : સ્ફટિકના પરમાણુઓ વચ્ચેનો તફાવત X-ray ની તરંગલંબાઈ ક્રમનો હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

123.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : રેડિયો-ઍક્ટિવ તત્વના અર્ધઆયુ અને સરેરાશ જીવનકાળ માટે bold tau subscript bold 1 over bold 2 bold space bold less than bold space bold tau 

કારણ : સરેરાશ જીવનકાળ ક્ષયનિયતાંક = 1/ક્ષયનિયતાંક
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

124.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : જેમના પરમાણુ-દળાંક સમાન હોય, પરંતુ પરમણુ-ક્રમાંક જુદા હોય તેઓ આઈસોબાર છે. 
કારણ : ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રૉનની હાજરી હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

Advertisement
125.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 30 દિવસ છે. તેનો ક્ષયાનિયતાંક 0.0231 દિવસ-1 છે. 
કારણ : ક્ષયનિયતાંક અર્ધઆયુના વ્યસ્ત પ્રમાણમાં છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

126.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 
વિધાન : ન્યુક્લિયર રીએક્ટરમાં સાદા પાણી કરતાં ભારે પાણીની મોડરેટર તરીકે પસંદગી વધુ સારી છે. 
કારણ : ભારે પાણી ન્યુટ્રોનનુ ઓછામાં ઓછું શોષણ કરી તેને ધીમા પાડે છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

127.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : ન્યુક્લિયસ ફિશનમાં ઊર્જા મુક્ત થાય છે. 

કારણ : ફિશનથી મળેલા ટુકદાઓની કુલ બંધનઊર્જા જનક ન્યુક્લિયસની કુલ બંધનઊર્જા કરતાં વધારે હોય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

128.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : હાઈડ્રોજનનું આયનીકરણ સ્થિતિમાન 13.6 eV છે. ડબલ આયોનાઈઝડ લિથિયમનું આયનીકરણ સ્થિતિમાન 122.4 eV છે. 
કારણ : હાઈડ્રોજન પરમાણુની n-અવસ્થામાં ઊર્જા, Enfraction numerator bold 13 bold. bold 6 over denominator bold n to the power of bold 2 end fraction bold left parenthesis bold eV bold right parenthesis
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

Advertisement
Advertisement
129.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : બામર-શ્રેણી વિદ્યુતચુંબકિય વર્ણપટના દ્રશ્ય વિભાગમાં જોવા મળે છે. 

કારણ : bold 1 over bold lambda bold space bold equals bold space bold R bold space open parentheses bold 1 over bold 2 to the power of bold 2 bold minus bold 1 over bold n to the power of bold 2 close parentheses bold space bold જ ્ ય ાં bold space bold n bold space bold equals bold space bold 3 bold comma bold space bold 4 bold comma bold space bold 5 bold. bold space
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

  • વિધાન અને કારણ બંને સાચા છે. પરંતુ કારણ એ વિધનનું સમર્થન કરતું નથી. 

  • વિધાન સચું અને કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું અને કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન કરે છે.

Advertisement
130.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એક રેડિયો-ઍક્ટિવ તત્વનો અર્ધઆયુ 40 દિવસ છે, તો તેનો 25 % ભાગ 20 દિવ્સમાં ક્ષય પામે. 

કારણ : bold N bold space bold equals bold space bold N subscript bold 0 bold space open parentheses bold 1 over bold 2 close parentheses to the power of bold n bold space bold જ ્ ય ાં bold space bold n bold space bold equals bold space bold t over bold tau subscript bold 1 over bold 2 end subscript bold space bold.