Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રકાશશાસ્ત્ર

Multiple Choice Questions

51.
એક સ્લિટથી થતાં ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ બમણી કરવામાં આવે, સ્લિટથી પડદાનું અંતર ત્રણ ગણું કરવામાં આવે અને સ્લિટની પહોળાઈ bold 3 over bold 2 ગણી કરવામાં આવે તો મધ્ય્સ્થ અધિકતમની પહોળાઈમાં .......... થાય.
  • બમણી 

  • અડધી 

  • ચાર ગણી 

  • ત્રણ અણી 


Advertisement
52. 4.88 m નો ઑબ્જેક્ટિવ એપરચર ધરાવતા ટેલિસ્કોપ માટે જો પ્રકાશની તરંગલંબાઈ 6000 bold A with bold degree on top હોય, તો ઓછામાં ઓછો રિઝોલ્વિંગ ઍન્ગલ કેટલો રાખવો પડે. 1 rad = 2 × 105 સેક્ન્ડ 
  • 2.5 × 10-2  સેક્ન્ડ 

  • 3.5 × 10-2  સેક્ન્ડ 

  • 3× 10-2  સેક્ન્ડ 

  • 2× 10-2  સેક્ન્ડ 


C.

3× 10-2  સેક્ન્ડ 


Advertisement
53.
યંગના એક પ્રયોગમાં પ્રકાશની તરંગલંબાઈ 6000 bold A with bold degree on top હોય ત્યારે શલાકાની પહોળાઈ 2 mm છે. જો સમગ્ર સાધનને 1.33  વક્રિભવનાંકવાળા પાણીમાં ડૂબાડવામાં આવે, તો શલાકાની પહોળાઈ કેટલી થાય ? 
  • 3.5 m

  • 0.5 mm

  • 2.5 m

  • 1.5 mm


54.
પાંચ પોલોરોઈડ એવી રીતે ગોઠવ્યાં છે કે જેથી દરેકની દગઅક્ષ તેની આગળ ગઅક્ષ સાથે 30° ખૂણો બનાવે. શરૂઆતના પોલેસેકેરાઈડ પર અધ્રુવિભૂત પ્રકાશ આપાત થાય છે, તો પ્રકાશનો કેટલો ભાગ પારગમન પામે.
  • 81 over 512
  • 1 over 256
  • 1 over 128
  • 1 over 512

Advertisement
55.
800 mm ની તરંગલંબાઈવાળો પ્રકાશ લંબરૂપે ડીફ્રેક્શન ગ્રેટિંગ કે જેની પર 1.25 ×1.5 લાઇન/મીટર છે, દૂર રહેલા પડદા પર વધુમાં વધુ કુલ કેટલી પ્રકાશિત શલાકઓ દેખાય ? 
  • 21

  • 23

  • 19

  • 17


56.
600 mm ની તરંગલંબાઈનો પ્રકાશ અડચણ પર આપાત થાય અને 15 m અંતર સુધી પ્રકાશનું વાંકા વળવાનું ઓછું હોય, તો અડચણનું રેખીય પરિમાણ શોધો. 
  • 5 mm

  • 4 mm

  • 3 mm

  • 2 mm


57.
ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં પ્રવેગિક વિદ્યુતવિભવ 10 kV થી વધીને 9 kV થતાં રિઝોલ્વિંગ પાવર R નું નવું મૂલ્ય ............ થાય.
  • 3 R

  • 2R

  • 4R

  • R/2


58.
એક સ્લિટના થતા ફ્રોનહોફર વિવર્તનમાં પહેલા અને પાંચમાં ન્યુનત્તમ વચ્ચેનું અંતર 0.40 mm છે. સ્લેટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગલંબાઈ 550 nm અને સ્લિટથી પડદાનું અંતર 50 cm છે, તો પહેલા ક્રમના ન્યુનત્તમ માટેનો કોણ શોધો. 
  • 3 × 10-4 rad 

  • 2 × 10-4 rad 

  • 1.5 × 10-4 rad 

  • 2.5 × 10-4 rad 


Advertisement
59. બે સુસંબદ્ધ ઉદ્દગમોમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર 4 છે, તો શલાકાની દ્ર્શ્યતા શોધો.
  • 9

  • 4

  • 4 over 5
  • 3 over 5

60.
એક સ્લિટથી થતા ફ્રોનહોર વિવર્તનમાં d પહોળાઈની સ્લિટને લંબરૂપે λ તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે. સ્લિટથી પડદાનુ અંતર D છે. મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈથી અડધી હોય તો d =.......
  • square root of 4 λD end root
  • square root of 2 λD end root
  • square root of λD
  • square root of λD over 4 end root

Advertisement