Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

31.
એક વિદ્યુતકોષ વડે અવરોધ R1 માંથી t સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ જ કોષ વડે આટલા જ સમય માટે અવરોધ R2 માંથી વિદ્યુતપ્રવાહનું પસાર કરવામાં આવે છે. આ બંને કિસ્સામાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા સમાન હોય તો, વિદ્યુતકોષનો આંતરિક અવરોધ .......... છે.
  • square root of straight R subscript 1 times straight R subscript 2 end root
  • R1×R2

  • fraction numerator straight R subscript 1 space minus space straight R subscript 2 over denominator 2 end fraction
  • fraction numerator straight R subscript 1 space plus space straight R subscript 2 over denominator 2 end fraction

32. એક કાર્બન અવરોધકતાનું મૂલ્ય 1760 Ω થી 2640 Ω છે, કાર્બન અવરોધકતાનો કલરકોડ ..........
  • લાલ, લાલ, લાલ, કોઈ રંગ નહિ.

  • કથ્થઈ, લાલ, કથ્થઈ, કોઈ રંગ નહિ 

  • લાલ, લાલ, કાળો, કોઈ રંગ નહિ. 

  • લાલ, કાળો, લાલ, કોએ રંગ નહિ


33. વિદ્યુતકોષનું વિદ્યુત ચાલક બળ .......... છે. 
  • ઊર્જા

  • વિદ્યુતીય બળ 

  • અવિદ્યુતીય બળ 

  • વિદ્યુત ચુંબકીય બળ 


34.
2 V emf અને 1Ω આંતરિક અવરોધ ધરાવતી બે સમાન બૅટરીને શ્રેણીમાં જોડી બાહ્ય અવરોધ R માં મેળવી શકતો મહત્તમ પાવર ....... હશે.
  • 5 W

  • 2 W

  • 3.2 W

  • 16/9 W


Advertisement
35. કાર્બનના વર્ણસંકેતથી ભારતના રાષ્ટ્રધ્વજના ઉપરથી નીચેના ક્રમના રંગો માટેનો અવરોધ ........... Ω થાય.
  • 59 space cross times space 10 to the power of 5 space plus-or-minus space 10 space percent sign
  • 39 space cross times space 10 to the power of 5 space plus-or-minus space 20 space percent sign
  • 59 space cross times space 10 to the power of 5 space plus-or-minus space 5 space percent sign
  • આપેલ પૈકી એક પણ નહી 


36.
એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થરમૉમિટરમાં 0 °C તાપમાને પ્લેટિનમનો અવરોધ 5Ω અને 100 °C તાપમાને અવરોધ 5.23 Ω છે. જ્યરે થર્મૉમીટર હીટબાથમાં મૂકવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 Ω મળે છે ત્યારે હીટબાથનું તાપમાન .........
  • 372°C

  • 346°C

  • 412°C

  • 278°C


37. વિદ્યુતકોષ Open Circuit Condition માં હોય ત્યારે ........... મળે. 
  • Fn < Fe

  • V = ε

  • ε = 0

  • r = o


38.
એક બલ્બના ટંગસ્ટન તારનો 27° C તાપમાને અવરોધ 18Ω છે. આ બલ્બને 45 V ના વૉલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડતાં તેમાંથી 0.25 A સ્થિર પ્રવાહ પસાર થાય છે. જો ટંગસ્ટનનો α = 4.5 × 10-3 K-1 હોય, તો બલ્બના ફિલામેન્ટનું તાપમાન શોધો. ઓહમનો નિયમ જળવાય છે તેમ ધારો. 
  • 270 K

  • 1800 K

  • 2160 K

  • 2300 K


Advertisement
39.
એક બૅટરિનું emf ε છે. તેની સાથે R Ω  નો અવરોધ જોડતાં જો ટર્મિનલ વૉલ્ટેજ V મળે, તો તેનો આંતરિક અવરોધ .......... મળે. 
  • straight r space equals space straight epsilon over straight V space minus space straight R
  • straight r space equals space open parentheses fraction numerator straight epsilon plus straight V over denominator straight V end fraction close parentheses straight R
  • straight r equals εR over straight V minus space straight R
  • r = (ε - V)R


40.
બે દ્રવ્યોના α1 અને α2 અનુક્રમે 5×10-4 -1 અને -3.8 ×10-4 °C-1 છે. પ્રથમ દ્રવ્ય માટે અવરોધકતા ρ20 = 2.4 × 10-8 Ωm છે. આ બે દ્રવ્યના મિશ્રણથી જો એવું દ્રવ્ય બનાવવું હોય કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલતી ન હોય. તો બીજા દ્ર્વ્ય માટે અવરોધકતા ρ20 કેટલી હોવી જોઈએ ? સંદર્ભ તાપમાન 20° C લો. મિશ્રણની અવરોધકતા એ બંને ઘટકોની અવરોધકતાનો સરવાળો થાય તેમ ધારો. 
  • 3.185 × 10-8 Ωm

  • 3.158 × 10-10 Ωm

  • 3.185 × 10-9 Ωm

  • 3.158 × 10-8 Ωm


Advertisement