Important Questions of પ્રવાહ વિદ્યુત for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : પ્રવાહ વિદ્યુત

Multiple Choice Questions

1.
એક વાહક તારને 8 × 10-8 Vm-1 વિદ્યુતક્ષેત્રે લાગુ પડતાં પ્રવાહ ઘનતા 5 Am-2માલૂમ પડે છે, તો વાહકની અવરોધકતા ..........
  • 16 ×10Ωm 

  • 1.6 ×10-8 Ωm 

  • 2 ×10Ωm 

  • 20  Ωm 


2.
8 × 1010 ms-1 ડ્રિફટવેગ ધરાવતા 6 × 1012 ઈલેક્ટ્રૉન વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થાય છે વાહકના આડછેદનું ક્ષેત્રફળ 4 cm2 હોય, તો વહકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ..........A હશે. 
  • 30.72

  • 307.2

  • 3.072

  • 6.015


3.
6mmઆડછેદનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ ધરાવતા તાંબાનાં તારમાંથી 10A વીજપ્રવાહ વહે છે. આ તારમાંથી પસાર થતા ઈલેક્ટ્રૉનના ડ્રિફટ વેગનું મૂલ્ય ......... મળે. Mcu 63.5 kg/kmol તાંબની ઘનતા= 8920 kg m-3 છે. 
  • 0.12 ms-1

  • 1.2 × 103 ms1

  • 1.2 × 10-4 ms-1

  • 1.2 × 10-3 ms


4.
એક વાહક તારમાંથી 9mA પ્રવાહ પસાર થાય છે. તો તેમાંથી 3 min માં પસાર થતા ઈલેક્ટ્રૉનની સંખ્યા ........... હશે.
  • 2 × 1019

  • 1 × 10

  • 1.01 × 1019

  • આપેલ માંથી એક પણ નહી 


Advertisement
Advertisement
5.
સમાન દ્રવ્યના બે વાહક તારમાં સમાન પ્રવાહ વહે છે. જો બંને વાહક તારની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 હોય અને જાડા તારમાં ઈલેક્ટ્રોનનો ડ્રેફટવેગ હોય, તો પાતલા તારમાં ઈલેક્ટ્રોનને ફ્રિફટ વેગ ...........
  • straight v subscript straight d over 16
  • 16 vd

  • 4d

  • straight v subscript straight d over 4

B.

16 vd


Advertisement
6.
એક વાહક તારમાં ઈલેક્ટ્રૉનની પ્રોટોન સાથે અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો 18.2 × 10-12 s હોય, તો વાહકની મોબિલિટી ............ હશે.
  • 1.6 Cs kg-1

  • 3.2 Cs kg-1

  • 1.6 × 10-2 Cs kg-1

  • 1.6 Cs kg-1


7.
એક તારમાંથી વહેતો પ્રવાહ સમય સાથે I = (3 + 2t) સૂત્ર મુજબ બદલાય છે, તો t = 0 થી t = 4s ના સમયગાળા દરમિયાન તારના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર .......... C હશે. 
  • 28

  • 24

  • 20

  • 14


8.
એક ઈલેક્ટ્રૉન વિદ્યુતની હાજરીમાં 4 × 10-4 m અંતર કાપે છે. જ્યારે વિદ્યુતક્ષેત્રન્મી ગેરહાજરીમાં તે અંતર કાપે છે, તો તેનો ડ્રિફ્ટ વેગ ............ વિદ્યુતક્ષેત્ર 10 s સુધી લાગુ પાડેલ છે. 
  • 3 × 10-4 ms-1

  • 1.2 × 10-4 ms-1

  • 1.2 × 10-3 ms-1

  • આપેલ માંથી એક પણ નહી 


Advertisement
9.
એક તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે I = I° + αt સૂત્ર મુજબ સમય સાથે બદલાય છે. I° = 100 A અને α = 8 As-1 હોય, તો તારના કોઈ આડછેદમાંથી પ્રથમ 20 S માં પસાર થતો વિદ્યુતભાર ......... C હશે.
  • 1600

  • 2000

  • 3600

  • 400


10.
હાઈડ્રોજન પરમાણુઓમાં ઈલેક્ટ્રોન 5.3 × 10-11 m ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ........... ને અચળ ઝડપે ગતિ કરે, તો 1.06 mAપ્રવાહ રચી શકે. 
  • 2.2 × 106 ms-1

  • 1.5 × 106 ms-1

  • 1.1 × 106 ms-2

  • 2 × 106 ms-1


Advertisement