Important Questions of ભૌતિકવિજ્ઞાન અને માપન for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

11. સમય એ સમાંગ છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?
  • ઊર્જા-સંરક્ષણનો નિયમ

  • કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ

  • વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ 

  • રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ 


12. K Wh કઈ ભૌતિકરાશિનો એકમ છે ?
  • પાવર

  • કાર્ય 

  • વેગમાન 

  • વિદ્યુતસ્થિતિમાન


13. નીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
  • વોટ-સેકન્ડ 

  • જૂલ

  • ન્યુટન-મીટર 

  • કિલોગ્રામ-મીટર/સેકન્ડ


14. આકાર સ્થિતિસ્થાપકતાં અંકનો એકમ....
  • Nm2

  • Nm-1

  • Nm

  • Nm-2


Advertisement
15. ....... પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ?
  • સમય સમદિગ્ધર્મી છે તેના

  • સમય સમાંગ છે, તેના 

  • અવકાશ સમાંગ છે તેના 

  • અવકાશ સમદિગ્ધર્મી છે, તેના 


16. નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ?
  • દ્વવ્યનો જથ્થો

  • દળનો એકમ 

  • થર્મોડાઇનેમિક તાપમાન

  • દબાણ 


17. ક્યુરી કઈ ભૌતિકરાશિનો એકમ છે ?
  • વિકિરણની તીવ્રતા

  • bold gamma bold minusકિરણની ઊર્જા 
  • રેડિયોએક્ટિવિટી 

  • અર્ધજીવનકાળ 


18. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ...... શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.
  • ટૉર્ક

  • વિદ્યુતભાર 

  • દળ

  • બળ


Advertisement
19. SI પદ્વતિમાં મુળભૂત એકમો કેટલા છે ?
  • 9

  • 5

  • 7

  • 6


20. LHCનું પૂરું નામ જણાવો.
  • લાર્જ હિટર કોલાઇડર

  • લાર્જ હિટર કોલીજન 

  • લાર્જ હેડ્રોન કોલાઇડર

  • લાર્જ હેડ્રોન કોબાલ્ટ


Advertisement