Important Questions of ભૌતિકવિજ્ઞાન અને માપન for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : ભૌતિકવિજ્ઞાન અને માપન

Multiple Choice Questions

Advertisement
1. ભૌતિકવિજ્ઞાનનો વિસ્તાર લગભગ .......... સુધીનો છે.
  • ન્યુક્લિયસના વિસ્તાર

  • પૃથ્વીથી સૂર્ય 

  • પૃથ્વીની આસપાસ

  • શૂન્યથી અનંત 


D.

શૂન્યથી અનંત 


Advertisement
2. ESR નું પુરું નામ જણાવો.
  • ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ

  • ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ

  • ઇલેક્ટ્રીક સ્પિન રેઝોનન્સ 

  • ઇલેક્ટ્રિક સ્પેશ રડાર


3. ...........એ વિદ્યુતભાર અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ભૌતિકવિજ્ઞાનની શાખા છે ?
  • યંત્રશાસ્ત્ર

  • ઇલેક્ટ્રૉડાઇનેમિક્સ

  • થર્મોડાઇનેમિક્સ 

  • પ્રકાશશાસ્ત્ર


4. ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ............ ગણાવે છે.
  • અવસ્થા 

  • ભૌતિકરાશિ 

  • એકમ 

  • અનંત


Advertisement
5. AFM નું પૂરું નામ જણાવો.
  • ઍટમિક ફોર્સ મિરર

  • ઍટમિક ફાયર માઇક્રોસ્કોપ 

  • ઍટમિક ફોર્સ માઇક્રોસ્કોપ 

  • ઑટોમેટિક ફોરસ માઇક્રોસ્કોપ


6. અવકાશ એ સમદિગ્ધર્મી છે. જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?
  • ઊર્જા-સંરક્ષણનો નિયમ

  • કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ

  • વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ 

  • રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ


7. બ્રહ્માંડ શાનું બનેલું છે ?
  • દ્વવ્ય અને વિકિરણ

  • શૂન્યાવકાશ 

  • માત્ર વિકિરણ 

  • માત્ર દ્વવ્ય 


8. bold beta bold minusઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ........ નું ઉત્સર્જન કરે છે.
  • ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રોન 

  • ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 

  • ન્યુટ્રૉન અને પ્રોટોન 

  • ન્યુટ્રિનો અને પ્રોટોન


Advertisement
9. ન્યુક્લિયસમાં લાગતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નીચેનામાંથી કોની વચ્ચે લાગે છે ?
(1) પ્રોટોન-પ્રોટોન (2) પ્રોટોન-ન્યુટ્રોન (3) ન્યુટ્રોન-ન્યુટ્રોન (4) પ્રોટોન-ઇલેક્ટ્રોન
  • 4

  • 1, 3, 4

  • 1, 2, 3

  • 1, 2, 4


10. ઇલેક્ટ્રોમૅગ્નેટિક ફોર્સ એ.......... છે.
  • માત્ર આકર્ષી બળ

  • માત્ર અપાકર્ષી બળ 

  • આકર્ષી બળ અને અપાકર્ષી બળ 

  • લઘુઅંતરીય બળ


Advertisement