35 μC નો વિદ્યુતભાર 2 ×106 from Class Physics વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

1.
I વિદ્યુતપ્રવાહ ધારિત અતિ લાંબા તારથી 4 cm અંતરે આવેલા P બિંદુ આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર 10-8 T છે, તો આ જ તારથી 12 cm લંબ અંતરે આવેલા બિંદુ આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર .......... T
  • 1.11 × 110-4

  • 3 × 10-3

  • 1.33 × 10-8

  • શુન્ય 


2.
I વિદ્યુતપ્રવાહ ધારિત અનંત લંબાઈની સુરેખ તારને આકૃતિમં દર્શાવ્યા પ્રમાણે r m ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપમાં વાળેલ છે, તો તેના કેન્દ્ર પાસે ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર.

  • fraction numerator bold mu subscript bold 0 over denominator bold 4 bold pi end fraction fraction numerator bold 2 bold I over denominator bold r end fraction bold space bold left parenthesis bold pi bold space bold minus bold 1 bold right parenthesis
  • fraction numerator straight mu subscript 0 over denominator 4 straight pi end fraction space fraction numerator 2 I over denominator r end fraction space left parenthesis pi space plus space 1 right parenthesis
  • શુન્ય 

  • અનંત 


3. તાંબાનાં સળિયામાંથી DC પ્રવાહ વહે છે, તો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકિયક્ષેત્ર 
  • માત્ર સળિયાની અંદર

  • માત્ર સળિયાની બહાર 

  • સળિયાની અંદર કે બહાર નહિ

  • સળિયાની અંદર અને બહાર બંને સ્થાને


4. ........... ચરણ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. 

  • પ્રથમ 

  • તૃતીય 

  • દ્વિતીય

  • ચતુર્થ 


Advertisement
Advertisement
5.
35 μC નો વિદ્યુતભાર 2 ×106 ms-1 ના વેગથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે, તો P બિંદુ આગળ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર = .......... μT છે. 

  • શુન્ય 

  • 2524

  • 242.5

  • 2425


C.

242.5


Advertisement
6.
bold alpha બાજુવાળા સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુમાં વિષમઘડી દિશામાં I પ્રવાહ વહે છે, તો તેના કેન્દ્ર પર ઉદભવતું ચુંબકિયક્ષેત્ર
  • fraction numerator 3 straight mu subscript 0 straight I over denominator 2 πα end fraction
  • fraction numerator 9 space straight mu subscript 0 straight I over denominator 2 πα end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 3 square root of 2 πα end fraction
  • fraction numerator 5 square root of 2 straight mu subscript 0 straight I over denominator 3 πα end fraction

7.
bold alpha બાજુવાળા વાહક તારથી બનાવેલી ચોરસ ફ્રેમના વિકર્ણ અત્યબિંદુએ બૅટરી જોડવામાં આવે તો વિકર્ણના મધ્યબિંદુએ ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર. 
  • શુન્ય 

  • fraction numerator 4 space straight mu subscript 1 straight I over denominator straight pi space straight alpha end fraction
  • fraction numerator 2 space straight mu subscript 1 straight I over denominator straight pi space straight alpha end fraction
  • fraction numerator straight mu subscript 0 over denominator straight pi space straight alpha end fraction

8.
L લંબાઈના એક તારમાંથી I વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના એક છેડાથી D લંબ અંતરે આવેલા P બિંદું પાસે ચુંબકિયત્ર.... 
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 πL end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 πD end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 4 πD end fraction fraction numerator straight L squared over denominator square root of straight L squared space plus space straight D squared end root end fraction
  • અનંત 


Advertisement
9.
α બાજુવાળા એક ષટકોણમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I જેટૅલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, તિ તેના કેન્દ્ર પર ઉદ્દભવતું ચુંબકિયક્ષેત્ર ............ થશે.

  • fraction numerator straight mu subscript 0 straight I over denominator square root of 3 straight pi space straight alpha end fraction
  • fraction numerator 3 square root of 3 space straight mu subscript 0 straight I over denominator straight pi space straight alpha end fraction
  • fraction numerator square root of 3 straight mu subscript 0 straight I over denominator straight pi space straight alpha end fraction
  • fraction numerator straight mu subscript 0 straight I over denominator 3 square root of 3 πα end fraction

10.
0.2 m ત્રિજ્યાવાળી આકૃતિમાં દર્શાવેલ તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ 6 A છે, તો O બિંદુ આગળ ઉદ્દભવતા ચુંબકિયક્ષેત્રનું મૂલ્ય ......... T      μ0 = 4bold pi × 10-7 TmA-1


  • 1.41 × 10-3

  • 1.41 × 10-5

  • 1.41 × 10-4

  • શુન્ય 


Advertisement