Important Questions of વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

31.
bold 4 bold space bold K with bold hat on top bold space bold T જેટલા સમાન ચુંબકિયક્ષેત્ર તેમજ અમુક મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રની સંયુક્ત અસર ધરાવતા વિસ્તારમાં  2 C વિદ્યુતભાર ધરાવતો કણ bold 25 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent ના વેગથી પસાર થાય છે. જો આ કણ પર લાગતું લોરેન્ટઝ બળ 400 bold i with bold hat on top bold space bold italic Nહોય, તો આ વિસ્તાર પર પ્રવર્તતું વિદ્યુતક્ષેત્ર ........... Vm-1 થાય. 
  • 200 space straight i with hat on top
  • 100 space straight i with hat on top
  • 200 space straight k with hat on top
  • આપેલ પૈકી એક પણ નહી 


32.
2 MeV ઊર્જા ધરાવતો પ્રોટોન 5 T વાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતો કરે છે, તો પ્રોટોન પર લાગતું ચુંબકિય બળ ...........N થશે.  (પ્રોટોનનું દળ = 1.6 ×10-27 Kg અને વિદ્યુતભાર = 1.6 × 10-19 C)
  • 16 × 10-11

  • 8 × 10-11

  • 16 × 10-12

  • 8 × 1012


33.
એક પ્રોટોન bold 10 bold space bold i with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent ના વેગથી bold 5 bold space bold j with bold hat on top bold space bold T ના ચુંબકિયક્ષેત્રમાં ગતિ કરે છે, તો તેના પર લાગતું ચુંબકિયબળ ............... N.
  • 10 space cross times space 10 to the power of negative 18 end exponent space straight k with hat on top
  • 2 space cross times space 10 to the power of negative 18 end exponent space straight k with hat on top
  • 5 space cross times space 10 to the power of negative 18 end exponent space straight k with hat on top
  • 8 space cross times space 10 to the power of negative 18 end exponent space straight k with hat on top

34. જો વિદ્યુતભારિત કણ પર લાગતું લોરેન્ટઝ બળ શૂન્ય છે. જો વિદ્યુતક્ષેત્ર  5Vm-1 હોય, તોbold vertical line bold B with bold rightwards arrow on top bold space bold cross times bold space bold v with bold rightwards arrow on top bold vertical line bold space bold equals bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold space
  • 10

  • 5

  • અનંત 

  • 0


Advertisement
35.
2 T  ચુંબકિયતીવ્રતા ધરાવતા ક્ષેત્રમાં એક પ્રોટોન લંબરૂપે 3.4 ×107 ms-1 ના વેગથી પ્રવેશ છે, તો પ્રોટોનનો પ્રવેગ= .......... ms-2 હશે. (પ્રોટોનનું દળ 1.67 ×1027 kg અને વિદ્યુતભાર 1.6 × 10-19c લો.)
  • 6.5 × 1011

  • 6.5 × 109

  • 6.5 × 1013

  • 6.5 × 1015


36.
bold B with bold rightwards arrow on top જેટલી તીવ્રતાવાળા ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં 50 KeV ગતિઉર્જા ધરાવતો ડ્યુટેરોન 0.5 m ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. આવા જ ચુંબકિયક્ષેત્રમાં 0.5 m ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતાં પ્રોટોનને ગતિઉર્જા ..........KeV હશે.
  • 200

  • 50

  • 100

  • 25


Advertisement
37. ચુંબકિયક્ષેત્રને લંબરૂપે ચુંબકિયક્ષેત્રમાં દાખલ થતાં વિદ્યુતભારિત કણનો ગતિપથ .......... હશે.
  • સુરેખ

  • ઉપવલય 

  • વર્તુળાકાર 

  • પરવલય


C.

વર્તુળાકાર 


Advertisement
38.
બે ઈલેક્ટ્રોન r અંતરે રહી સમાનવેગ v થી સામાંતર ગતિ કરે છે, તો તેના પર લાગતા ચુંબકિયબલ અને વિદ્યુતબળનો ગુણોત્તર ........
  • straight c over straight v
  • straight v over straight c
  • straight v squared over straight c squared
  • straight c squared over straight v squared

Advertisement
39.
એક પ્રોટોન bold V with bold rightwards arrow on top bold space bold equals bold space bold 2 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 3 bold space bold j with bold hat on top bold space bold ms to the power of bold minus bold 1 end exponent ના વેગથી bold B with bold rightwards arrow on top bold space bold equals bold space bold 2 bold space bold i with bold hat on top bold space bold plus bold space bold 3 bold space bold j with bold hat on top bold space bold T ના ચુંબકિયક્ષેત્રમાંથી પસાર થાય છે, તો તેના પર લાગતું ચુંબકિય બળ ............. N થાય. 
  • અનંત 

  • શુન્ય 

  • 9.1 × 10-31

  • 1.6 × 10-19


40.
5 × 10-5 T તીવ્રતાવાળા ચુંબકિયક્ષેત્રમાં 4 × 104 ms-1 ના વેગથી ગતિ કરતાં ઈલેક્ટ્રોન પર લાગતું મહત્તમ ચુંબકિયબળ .......... N. 
  • 1.6 × 10-17

  • 3.2 × 10-17

  • 3.2 × 10-19

  • 1.6 × 10-19


Advertisement