NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
81.ચુંબકિયક્ષેત્રની તીવ્રતા (B) નું પારિમાણિક સૂત્ર MLT અને C કુલંબના સ્વરૂપમાં .............. છે.
M1Y-2C-1
M1T-1C-1
M1T2C-2
આપેલ પૈકી એક પણ નહી
82.
l લંબાઈ ધરાવતા એક સ્ટીલન સુરેખ તારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળવામાં આવે છે. તો તેની નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ........ થાય.
83.
3 cm લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં 24 cm અને 48 cm અંતરે અનુક્રમે A અને B બિંદુઓ છે. આ બિંદુઓએ ચુંબકીયક્ષેત્રોનો ગુણોત્તર = ......... .
8:1
3:1
4:1
1:2:4
84.
40 Am ધ્રુવમાનવાળા બિંદુવત ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવથી 10 cm અંતરે આવેલા 3200 Am ધ્રુવમાનવાળા ઉત્તર ધ્રુવ પર લગતું બળ ......... N હશે.
1.28 × 10-7
1.28
1.28 × 10-7
-1.28
Advertisement
Advertisement
85.
નાના ગજિયા ચુંબના વિષુવરેખા પર આવેલા બિંદુ પાસે અને અક્ષ પર આવેલા 3200 Amધ્રુમમાનવાળા ઉત્તર ધ્રુવ પર લાગતું બળ ............. N હશે.
23
2-3
A.
Advertisement
86.
1 cm વ્યાસ વાળા પ્રવાહ ધારિત ગુંચળાબા કેન્દ્રથી તેની અક્ષ પર 10 cm અંતરે ચુંબકિયક્ષેત્ર 10-4T છે, તો ગૂંચળાની મૅગ્નેટિક મૉમેન્ટ mm =.......... Am2 થશે.
2.0
0.5
1.0
1.5
87.
L લંબાઈના એક સ્ટીલના તારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. તેનો મશ્યમાંથી વાળી 60° નો ખૂણો બને તેમ ગોઠવવામાં આવે છે, તો નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ........... .
2m
m
88.
એકમ નજીક આંટાવાળા 6 cm લંબાઈના એક સોલેનાઈડમાં 10 આંટા/cm છે. તેના આડછેદનું ક્ષેત્રફળ 3 × 10-4 m2 તેમાંથી પસાર થતો પ્રવાહ 1.0 A છે. તો સોલેનાઈડની મગ્નેટિક મોમેન્ટ m = ............. Am2 થશે.
0.3 × 10-2
3.6 × 10-2
1.8 × 10-2
1.6 × 10-2
Advertisement
89.
1 લંબાઈના એક સ્ટીલના સુરેખતારની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ m છે. આ તારને વર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવતા તેના બે છેડા કેન્દ્ર પાસે 60° નો કોણ બનાવે છે. તો નવી ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ .......... થાય.
90.
0.1 Am2 ચુંબકિય ચાકમાત્રા ધરાવતા ચુંબકને 0.36 × 10-4 T ન સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકતા તેના દરેક ધ્રુવ પર લાગતું બળ 1.44 × 10-4 N છે, તો ચુંબકના બંને ધ્રુવો વચ્ચેનું અંતર .......... cm હશે.