Important Questions of વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

111.
1.6 Am2 ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને મગ્નેટિક મેરિડિયનમાં એવી રીતે મૂકેલો છે કે જેથી કેન્દ્રથી તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં રહે. આ વખતે તટસ્થબિંદુ કેન્દ્રથી 20 cm અંતરે મળતું હોય, તો પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક Bh= ..........T થશે.
  • 4×10-5

  • 3×10-5

  • 2×10-5

  • 1×10-5


112.
બે સ્થળના ઍંગલ ઑફ ડિપ 30° અને 45° છે, તો આ સ્થળે પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનાં સમક્ષિતિજ ઘટકો ગુણોત્તર .......... છે.
  • 1 colon square root of 3
  • 1 colon square root of 2
  • square root of 3 space colon space square root of 2
  • 1:2


113.
એક મૅગ્નેટની કોઅર્સિવિટી 3 ×103 Am-1 તેને ડિમેગ્નેટાઈઝ કરવા 10 cm લાંબા 50 આંટાવાળા એક સોલેનોઈડમાં રાખેલ છે, તો સોલેનોઈડમાંથી ..........A પ્રવાહ પસાર કરવો પડે. 
  • 6

  • 10

  • 0.6

  • 0.1


114.
100 આંટા/m ધરાવતા એક ટોરોઈડમાંથી 3A પ્રવાહ વહે છે. ટોટોઈડનું કોર લોખંડનું બનેલું છે. જેથી સાપેક્ષ મૅગ્નેટિક પરમિએબિલિટી μr = 5000 μ0 છે. લોખંડની અંદર ચુંબકીયક્ષેત્ર .............T હોય. (μ0 4bold pi×10-7 TmA-1)
  • 0.47

  • 0.15

  • 1.88

  • 8.18


Advertisement
115.
પૃથ્વીના ચુંબકિય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે  ચુંબકીયક્ષેત્ર 0.4 × 10-4 T છે, તો પૃથ્વીની ચુંબકિય ડાઈપોલ મૉમેન્ટ શોધો. પૃથ્વીની ત્રિજ્યા 6400 Km ...........લો.
  • 10.5×1021 Am2

  • 1.05×1020 Am2

  • 1.05×1023 Am2

  • 1.05×1022 Am-3


116. પૃથ્વી પર કોઈ સ્થાને તેના ચુંબકિયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઊર્ધ્વઘટક કરતાં 72.2% વધારે છે. આ સ્થાન પર એંગલ ઑફ ડિપ = ........ હશે. 
  • 60°

  • 30°

  • 45°

  • 90°


117.
1 cm લંબાઈ ધરાવતા બે ટુંકા ગજિયા ચંબકોની ચુંબકિય ચાકમાત્રા અનુક્રમે 1.2 Am2 અને 1.0 Am2 છે. તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તરધ્રુવ દક્ષિણ દિશામાં રહે. તેમની વિષુવરેખા સામાન્ય છે. તેમની વચ્ચેનું અંતર 20 cm છે. તેના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે ઉદ્દભવતા ચુંબકીયક્ષેત્રનું મુલ્ય લગભગ ............. T હશે. Bh = 3.6×10-5 T લો.
  • 3.6×10-5

  • 5.8×10-5

  • 3.5×10-5

  • 2.56×10-4


Advertisement
118. એક ગજિયા ચુંબકને તેનો દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે તેમ ગોઠવેલ છે. તટસ્થ બિંદુઓ ચુંબકના કેન્દ્રથી 40 cm અંતરે મળે છે. ચુંબકની લંબાઈ 20 cm છે. Bh = 3.2×10-5 T તો ચુંબકનું ધ્રુવમાન ....... Amથશે.
  • 45

  • 25

  • 10

  • 5


A.

45


Advertisement
Advertisement
119. એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 0.075 છે. તેની શુંબકિય સસપ્ટિબિલિટી …….. હોય.
  • -0.925

  • 0.925

  • 1.075

  • -1.075


120.
0.15m × 0.02 m × 0.01 m પરિમાણવાળા ચુંબકની ચુંબકિય ચાકમાત્રા 1.2 Amછે, તો તેની મૅગ્નેટાઈઝેશનની તીવ્રતા m ..........Am-1 થશે.
  • 8×104

  • 2×104

  • 4×104

  • 104


Advertisement