Important Questions of વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ

Multiple Choice Questions

121.
એક ચુંબકને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે જ્યારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે ત્યારે તેનો આવર્તનકાળ T મળે છે. આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટુકડાને જોડવામાં આવે, તો તંત્રનો આવર્તનકાળ........ .
  • square root of 2 space T
  • fraction numerator straight T over denominator square root of 2 end fraction
  • straight T over 3
  • આપેલ પૈકી એક પણ નહી 


122.
1600 Am-1 ચુંબકિય તીવ્રતાવાળા 0.2 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળીયાની લંબાઈને સમાંતર લાગુ પડેલ છે. જો સળિયા સથે સંકળાયેલ ફલક્સ 2.4×10-5 Wb હોય, તો સળિયાની સસેપ્ટિબિલિટી ............
  • 1192

  • 596

  • 298

  • 1788


123.
પેરામૅગ્નેટિક પદાર્થની  -73° C તાપમાને સસેપ્ટિબિલિટી 6×10-3 છે. તો -173° C તાપમાને સસેપ્ટિબિલિટિ .......... થશે. 
  • 3×10-3

  • 4.5×10-3

  • 1.8×10-3

  • 1.2×10-2


124.
એક ચુંબકીય મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ઊર્ધ્વદિશામાં રાખતા તેનો દોલનનો આવર્તકાળ 2 s મળે છે. હવે આ સોયને સ્મક્ષિતિજ સમતલમાં રાખવામાં આવે, તો તેના દોલનનો આવર્તકાળ પણ 2 s મળે છે, તો તે સ્થળનો લેંગલ ઑફ ડિપ = .......... થાય.
  • 90°

  • 130°

  • 45°


Advertisement
125. પેરામેગ્નેટિક પદાર્થ માટે મૅગ્નેટાઈઝેશન M → મૅગ્નેટઈઝિંગ ક્ષેત્ર(H) નો આલેખ ........... છે. 
  • A

  • B

  • C

  • D


126.
5cm ×  1cm ×1cm ના લોખંડના સળિયાના દરેક પરમાણુની ચુંબકિય ચાકમાત્રા 1.8×10-23 Am2 છે. લોખંડની ઘનતા 7.78×103 kgm-3 અને પરમાણુભાર 56 તથા એવેગેડ્રો આંક 6.02×1023 તો સંતૃપ્ત મૅગ્નેટાઈઝેશનની સ્થિત્માં લોખંડની ચુંબકિય ચાકમાત્રા = .............. Am2
  • 5.74

  • 7.54

  • 17.54

  • 4.75


127.
એક નળાકાર સળિયાના રૂપમાં રહેલા ચુંબકની ચુંબકીય લંબાઈ 5 cm અને વ્યાસ 2 cm છે. તેનું નિયમિત મૅગ્નેટાઈઝેશન 4 × 103 Am-1 હોય, તો net મૅગ્નેટિક ડાઈપોલ મૉમેન્ટ ............ JT-1 થશે.
  • 7.58×10-2

  • 7.85×10-2

  • 8.75×102

  • 5.78×102


128. પેરમૅગ્નેટિક દ્રવ્ય માટે X → bold 1 over bold Tનો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે, તો ક્યુરી અચળાંક .......... K થશે. 
  • 77

  • 97

  • 57

  • 67


Advertisement
Advertisement
129.
બે સમાન ચુંબકિય મૉમેન્ટવાળ. બે ગજિયા ચુંબકોને એકબીજાને એકબીજા પર એવી રીતે મૂકેલા છે કે જેથી તેમનાં કેંદ્રો એકબીજાં પર સંપાત થાય અક્ષો એકબીજાને લંબ રહે. આ સયોજનનો પૃથ્વીના કોઈ પણ સ્થળે દોલનનો આવર્તનકાળ T છે, તો આ જ સ્થળે દરેક ચુંબકનો આવર્તનકાળ ........... હશે.
  • 2 to the power of begin inline style 1 fourth end style end exponent straight T
  • 2 to the power of begin inline style negative 1 fourth end style end exponent straight T
  • 2 to the power of begin inline style fraction numerator negative 1 over denominator 4 end fraction end style end exponent straight T
  • square root of 2 space T

B.

2 to the power of begin inline style negative 1 fourth end style end exponent straight T

Advertisement
130. ડાયામૅગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટિ → તાપમાનનો આલેખ ............ છે.

Advertisement