NEET Physics : વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો અને ચુંબકત્વ
Multiple Choice Questions
121.
5cm × 1cm ×1cm ના લોખંડના સળિયાના દરેક પરમાણુની ચુંબકિય ચાકમાત્રા 1.8×10-23 Am2 છે. લોખંડની ઘનતા 7.78×103 kgm-3 અને પરમાણુભાર 56 તથા એવેગેડ્રો આંક 6.02×1023 તો સંતૃપ્ત મૅગ્નેટાઈઝેશનની સ્થિત્માં લોખંડની ચુંબકિય ચાકમાત્રા = .............. Am2.
5.74
7.54
17.54
4.75
122.
બે સમાન ચુંબકિય મૉમેન્ટવાળ. બે ગજિયા ચુંબકોને એકબીજાને એકબીજા પર એવી રીતે મૂકેલા છે કે જેથી તેમનાં કેંદ્રો એકબીજાં પર સંપાત થાય અક્ષો એકબીજાને લંબ રહે. આ સયોજનનો પૃથ્વીના કોઈ પણ સ્થળે દોલનનો આવર્તનકાળ T છે, તો આ જ સ્થળે દરેક ચુંબકનો આવર્તનકાળ ........... હશે.
123.
1600 Am-1 ચુંબકિય તીવ્રતાવાળા 0.2 cm2 અડછેદનું ક્ષેત્રફળ ધરાવતા લોખંડના સળીયાની લંબાઈને સમાંતર લાગુ પડેલ છે. જો સળિયા સથે સંકળાયેલ ફલક્સ 2.4×10-5 Wb હોય, તો સળિયાની સસેપ્ટિબિલિટી ............
1192
596
298
1788
124.
એક ચુંબકને પૃથ્વીના ચુંબકિયક્ષેત્રમાં સમક્ષિતિજ લટકાવ્યું છે જ્યારે તેને સમક્ષિતિજ સમતલમાં દોલન કરાવવામાં આવે ત્યારે તેનો આવર્તનકાળ T મળે છે. આ ચુંબક સાથે તેના જેટલી જ જડત્વની ચાકમાત્રા ધરાવતા લાકડાના ટુકડાને જોડવામાં આવે, તો તંત્રનો આવર્તનકાળ........ .
આપેલ પૈકી એક પણ નહી
Advertisement
125.ડાયામૅગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટિ → તાપમાનનો આલેખ ............ છે.
126.પેરામેગ્નેટિક પદાર્થ માટે મૅગ્નેટાઈઝેશન M → મૅગ્નેટઈઝિંગ ક્ષેત્ર(H) નો આલેખ ........... છે.
A
B
C
D
127.
એક નળાકાર સળિયાના રૂપમાં રહેલા ચુંબકની ચુંબકીય લંબાઈ 5 cm અને વ્યાસ 2 cm છે. તેનું નિયમિત મૅગ્નેટાઈઝેશન 4 × 103 Am-1 હોય, તો net મૅગ્નેટિક ડાઈપોલ મૉમેન્ટ ............ JT-1 થશે.
7.58×10-2
7.85×10-2
8.75×102
5.78×102
128.
પેરામૅગ્નેટિક પદાર્થની -73° C તાપમાને સસેપ્ટિબિલિટી 6×10-3 છે. તો -173° C તાપમાને સસેપ્ટિબિલિટિ .......... થશે.
3×10-3
4.5×10-3
1.8×10-3
1.2×10-2
Advertisement
Advertisement
129.પેરમૅગ્નેટિક દ્રવ્ય માટે X → નો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે, તો ક્યુરી અચળાંક .......... K થશે.
77
97
57
67
C.
57
Advertisement
130.
એક ચુંબકીય મૅગ્નેટિક મેરિડિયનને લંબ સમતલમાં ઊર્ધ્વદિશામાં રાખતા તેનો દોલનનો આવર્તકાળ 2 s મળે છે. હવે આ સોયને સ્મક્ષિતિજ સમતલમાં રાખવામાં આવે, તો તેના દોલનનો આવર્તકાળ પણ 2 s મળે છે, તો તે સ્થળનો લેંગલ ઑફ ડિપ = .......... થાય.