NEET Physics : વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને ACપ્રવાહ
Multiple Choice Questions
21.
સમાન ચુંબકિયક્ષેત્ર B માં Q લંબાઈવાળી સમબાજુ ત્રિકોણાકાર લૂપ PQR, t = 0 સમયે આકૃતિ મુજબ ગોઠવેલ છે. આ લુપને જમણી તરફ v જેટલા અચળ વેગથી ખેંચવામાં આવે છે. પરિણામે t1 સમયે લૂપનું શિરોબિંદુ R ચુંબકીયક્ષેત્રમાંથી બહાર નીકળે છે, તો નીચે દર્શાવેલ આલેખો પૈકી કયો આલેખ અહીં ઉદ્દ્ભવતા પ્રેરિતપ્રવાહ માટે સાચો છે.
22.
અવગણ્ય અવરોધ ધરાવતાં બે પાટાં AB અને CD ને એકબીજાથી 50 cm અંતરે સમંતરે ગોઠવેલ છે. પાટાના એક તરફના છેડે 10 Ω અવરોધ R જોડી U આકારની ફ્રેમ તૈયાર કરેલ છે. આ ફ્રેમનું પૃષ્ઠ ચુંબકિયક્ષેત્રને લંબરૂપે ગોઠવાય તેવી રીતે પેપરનાં પૃષ્ઠને લંબ અંદર તરફ જતાં 2T સમાન ચુંબકિયક્ષેત્રમાં મૂકેલ છે. બેંને પાટા પર 50 cm લાંબા અવગણ્ય અવરોધ અને 50 g દળ ધરાવતો સુવાહક તારને ચુંબકિયક્ષેત્રને લંબદિશામાં 4 ms-1 જેટલો પ્રારંભિક વેગ આપી છોડી દેતાં લાંબા સમય બાદ સળિયો ......... અંતર કાપી સ્થિર થશે. (ઘર્ષણબળ અવગણો)
અનંત
2m
6 m
4 m
23.
આકૃતિ મુજબના સમાન ચુંબકિયક્ષેત્રમાં એક ચોરસ વાહક લૂપને v જેટલા અચળવેગથી પસાર કરવામાં આવે છે. જો ચુંબકિયક્ષેત્રની પહોળાઈ d હોય તો જ્યારે લૂપનો જમણી બાજુનો છેડો x જેટલા અંતરે હોય ત્યારથી, શરૂ કરીને લૂપ ક્ષેત્રમાંથી પસાર થઈ જાય તે સ્થિતિમા અંતર x વિરુદ્વ પ્રેરિત emf નો આલેખ નીચેનામાંથી કયો હોઈ શકે :
Advertisement
24.
m દળ અને 1 m લંબાઈના સુવાહકતારથી બનેલ સાદું લોકલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તેનાં માધ્યમન સ્થાન સાથે 30° નો ખૂણો બનાવે તેમ દોલનો કરી રહ્યું છે. જો આ સ્થને લોલકને લંબ દિશાનો પૃથ્વીએનો ચુંબકિયક્ષેત્રનો ઘટક 0.38 × 104 T હોય, તો વાહકતારના બે છેડા વચ્ચે પ્રેરિત emf ........... થશે. (g = 10 ms-2 લો)
2.56 V
1.44 mV
5.12 V
2.88 mV
B.
1.44 mV
Advertisement
Advertisement
25.
I પ્રવાહધારિત અનંત લંબાઈના વાહકતારને સમાંતરે રહી એક નિયમિત વાહક સળિયો નિયમિત વેગ v થી તારને સમાંતરે ગતિ કરે છે. જો સળિયાનો નજીક અને દૂરનો છેડો પ્રવાહધારિત તારથી અનુક્રમે r1 અને r2 જેટલ લંબ અંતરે હોય, તો તારનાં બે છેડે પ્રેરિત emf ........ (r1 < r2).
શુન્ય
26.
1000 આંટાં ધરાવતા 1 m સોલેનોઈડમાં આડ છેદનો વ્યાસ 5 cm છે. આ પ્રથમ સોલેનોઈડ ઉપર 100 આંટા ફીટોફીટ વીંટાળી બીજો સોલેનાઈડ તૈયાર કરેલ છે. 10 ms માં પ્રથમ સોલેનાઈડમાં વિદ્યુતપ્રવાહ 0 થી 5A થતો હોય, તો બીજા સોલેનોઈડ પ્રેરિત emf ........... થશે. (μ0 = 4 × 10-7 TmA-1)
125 mV
12.5 mV
0.125 mV
1.25 mV
27.
સુવાહક પાટા AB અને CD ને એકબીજાને સમાંતર 0.3 m અંતરે ગોઠવેલ છે. તેમની ડાબી તરફના છેડા A અને C વચ્ચે R = 17 Ω અવરોધ જોડી સમગ્ર રચનાને 3.5 × 10-4 T વાળ સમાન ચુંબકિયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ તેનું સમતલ ગોઠવાય તેમ મૂકેલ છે, બંને પાટી પર સુવાહક સળિયો PQ મુકી તેને અવરોધ Rની જમણી બાજુ F જેટલું ચલબળ આપવામાં આવે છે. ત્યારે સળિયો PQ મુકી અવરોધ R થી x અંતરે પહોંચે છે. ત્યારે તેનો વેગ 20 ms-1 અને લૂપમાં પ્રેરિતપ્રવાહ 100 μA હોય તો અંતર x = ........ cm થશે. (ઘર્ષણબળ અવગણો)
100
150
50
10
28.
0.4 T તીવ્રતાવાળા સમાન ચુંબકિયક્ષેત્રમાં 8 cm ત્રિજ્યાવાળી વર્તુળાકાર લૂપ તેનો ક્ષેત્રફળ સદિશ ચુંબકિયક્ષેત્રને સમાંતરે રહે તેમ ગોઠવેલ છે. જો t = 2 s માં આ લૂપ ખેંચાઈને ચોરસ આકાર કારણ કરે, તો લૂપ પ્રેરિત emf ........ થશે.
4.32 mV
8.64 mV
8.64 × 10-4 V
4.32 × 10-4 V
Advertisement
29.
40 cm લંબાઈ ધરાવતા એક ચોરસ સુવાહક લૂપનો અવરોધ 15 Ω અને દળ 50 g છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં અમુક ઊંચાઈએથી મુક્ત પતન પામતી લૂપ તેના સમતલને લંબ એવા 2 T વાળા ચુંબકિયક્ષેત્રમાં પ્રવેશે છે. તે પછીની ક્ષણે અચળવેગ ધારણ કરે છે. જ્યારે લૂપ ચુંબકિયક્ષેત્રમાં પ્રવેશે છે. તે ક્ષણે તેને કાપેલ અંતર d = ......... m હશે ? (g = 10 ms-1)
6.9
13.8
20.7
4
30.
1 m લંબાઈનો વહક સળિયો સમક્ષિતિજ રહે તેમ ગોઠવેલ છે. આ સળિયો તેના કોઈ એક છેડાને અનુલક્ષીને 6 rad s-1 ની અચળ કોણીય ઝડપથી સમક્ષિતિજ ભ્રમણ કરે છે. જો આ સ્થળે પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ઊધ્ય ઘટક 0.2 G હોય, તો કેટલા ભ્રમણ બાદ તેના બે છેડે 50 μV emf પ્રેરિત થશે.