Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

Advertisement
1.
1g દળ ધરાવતા પસાર્થ પર 5 × 1021 પરમાણુઓ આવેલા છે. જો આ પદાર્થના 0.01 % પરમાણુઓ પરથી 1 ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર ........... કુલંબ. 
  • +0.8

  • -0.8

  • +0.08

  • +0.8


2.
જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 1010 ઈલેક્ટ્રોન આવતાં હોય, તો તેના પરનો કુલ વિદ્યુતભાર 1 C થતાં કેટલો સમય લાગશે ?
  • 2 કલાક 

  • 20 વર્ષ

  • 2 દિવસ 

  • 2 વર્ષ 


3. 100 g દળ ધરાવતા પાણીમાં રહેલો ઋણ વિદ્યુતભાર શોધો. 
  • 6.52 × 1018 C

  • 2.55 × 1018 C

  • 5.34 × 106 C

  • 1.33 × 1013 C


4.
2 cm ત્રિજ્યાવાળા ગોળા પર 40bold μC અને 3 cm ત્રિજ્યાવાળા ગોળા પર 20bold μC વિદ્યુતભાર રહેલો છે. જો તમને વાહકતારથી જોડવામાં આવે, તો 2 cm ના ગોળા પરથી 3 cm ના ગોળા પર જતો વિદ્યુતભાર ..........
  • 24μC

  • 32μC

  • 16μC

  • 72μC


Advertisement
5. 75 kg દ્રવ્યમાન ધરાવતા ઈલેક્ટ્રોન્સ પરનો વિદ્યુતભાર ........... (એક ઇલેક્ટ્રોનનું દળ me = 9 × 10-31 kg)
  • -1.33 × 1013 C

  • -1.6 × 109 C

  • -6.25 × 106 C

  • આપેલ પૈકી એક પણ નહી 


6.
પૃથ્વી અને ચંદ્ર પર સમાન પ્રકારનો સમાન મૂલ્યનો વીજભાર મૂકેલ છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા માટે જરૂરી વિદ્યુતભારનું મુલ્ય .......... 
[Me = 6 × 1024 kg, Mm = 7.36 × 1022 kg ]
  • 5.7 × 1013 Stat - C

  • 5.7 × 1013 Ab - C

  • 5.7 × 1013 C

  • 1/1.7 × 10-13 C


7.
સમાન ધન વીજભાર ધરાવતાં બે આયનો વચ્ચનું અંતર bold 5 bold space bold A with bold degree on top હોય ત્યારે તેમની વચ્ચેનું લાગતું વિદ્યુતબળ 3.7 × 10-9 N  હોય, તો દરેક આયન દ્વારા ગુમાવેલ ઈલેક્ટ્રોનની સંખ્યા ..........
  • 4

  • 2

  • 1

  • 3


8.
બે વિદ્યુતભાર રહિત ગોળાઓ A અને B એકબીજાના ભૌતિક સંપર્કમાં રહેલા છે. એક ઋણ વિદ્યુતભારિત સળિયાને ગોળાને અડકે નહિ તે રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નજીક લઈ જવામાં આવે છે. હવે જો ગોળા A અનેB  સહેજ કરતાં તથા સળિયા પણ દૂર કરતાં ગોળા A અને ગોળા B પરનો વીજભાર ........


  • ધન અને ધન 

  • ઋણ અને ઋણ 

  • A ધન તથા B ઋણ 

  • A ઋણ અને B ધન 


Advertisement
9.
+q અને -q વિદ્યુતભારને d વ્યાસ ધરાવતા વર્તુળમાં વ્યાસાંન્ત બિંદુઓ પ્ર મૂકેલાં છે, તો વર્તુળન કેન્દ્ર પર રહેલા ત્રીજા +q વિદ્યુતભાર પર લાગતું બળ ...........
  • 0

  • fraction numerator 4 Kq squared over denominator straight d end fraction
  • fraction numerator 2 space Kq squared over denominator straight d end fraction
  • fraction numerator 8 space Kq squared over denominator straight d squared end fraction

10.
2 g દ્રવ્યમાન તાંબાના ગોળમાં 2 × 1022 તાંબાનાં પરમાણુઓ આવેલા છે. જો દરેક પરમાણુના ન્યુક્લિયસ પર 29c  જેટલો વિદ્યુતભાર હોય તથા સમગ્ર રીતે તાંબનાં ગોળા પર bold plus bold 2 bold μC જેટલો વિદ્યુતભાર આવેલો હોય, તો તાંબાનાં ગોળા પરથી દૂર થતાં ઈલેક્ટ્રોનના અંશ ........
  • 6.28 × 1023

  • 2.16 × 10-11

  • 1.25 × 1013

  • 5.8 × 1023


Advertisement