Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

41. આકૃતિમાં દર્શાવેલ બિંદુ x પરથી y પર પરિક્ષણ વિદ્યુતભાર q ને લઈ જતાં થતું કાર્ય W= ............
                     
  • fraction numerator kQq over denominator straight r plus 2 straight a end fraction
  • Qq over straight r
  • fraction numerator 2 kqQr over denominator straight a left parenthesis straight a plus straight r right parenthesis end fraction
  • fraction numerator 2 kQqa over denominator straight r left parenthesis straight r plus straight a right parenthesis end fraction

42. 14 cm ત્રિજ્યા ધરાવતાં એક અવાહક ગોળાને કેટલા વિદ્યુતસ્થિતિમાને ચાર્જ કરવો જોઈએ કે જેથી તેની પૃષ્ઠ ઘનતા 1 μCm-2 મળે ?
  • 20,000 V

  • 15,820 V

  • 15,200

  • 12,420 V


43.
ઉગમ બિંદું પર રહેલા બિંદુવત વિદ્યુતભાર 10-3 μC ને કારણે ઉદ્દભવતાં વિદ્યુતક્ષેત્રનાં બિંદુઓ Abold A bold left parenthesis square root of bold 2 bold comma square root of bold 2 bold right parenthesism તથા B(2,0)m વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. થાય.
  • 9 V

  • 2 V

  • 0

  • 4.5 V


44.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.1 m જેટલા લંબ અંતરે એકબીજાને સમાંતર બે ખૂબ જ મોટી પ્લેટો 1 અને 2  V2-V1 = 20 V માટે છે. એક ઈલેક્ર્ટૉનને પ્લેટૅ-1 ની અંદરની સપાટી પરથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો પ્લેટ-2 પર પહોંચતા સુધીમાં ઈલેક્ર્ટોનનો વેગ ........... ms-1.

  • 7.02×1012

  • 2.66×106

  • 32×10-19

  • 1.87×106


Advertisement
45. અવકાશમાં વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top bold space bold equals bold space bold 30 bold x to the power of bold 2 bold space bold i with bold hat on top છે, તિ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત VA-V0 = .............. જ્યાં
V0 =ઉદ્દગમસ્થાન પાસેનું વિદ્યુતસ્થિતિમાન 

VA=x=2m અંતરે આવેલા A બિંદુ પાસેનું વિદ્યુતસ્થિતિમાન
  • -80 V

  • -120 V

  • 80 V

  • 120 V


46.
આકૃતિમાંના ચોરસનાં શિરોબિંદુઓ A અને D તથા B અને C વચ્ચે વિદ્યુતભારોની અદલાબદલી કરવામાં આવે, તો મધ્યકેન્દ્ર O આગળ વિદ્યુતક્ષેત્ર bold E with bold rightwards arrow on top અને વિદ્યુતસ્થિત્માન V પૈકી,

  • bold E with bold rightwards arrow on top ન બદાલાય પણ V બદલાય

  • straight E with rightwards arrow on top અને બંને V બદલાય 
  • straight E with rightwards arrow on top અને V બંને બદલાય નહિ. 
  • straight E with rightwards arrow on top બદલાય પરંતુ V બદલાશે નહિ.

47.
એક સુવાહક તાર પર 200 μC જેટલો વિદ્યુતભાર સમાન રીતે પથરાયેલ છે. આ તારને 10 cm ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં ફેરવવામાં આવે, તો તેના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન .......... V.
  • 15×1010

  • 12×106

  • 18×106

  • 9×106


Advertisement
48.
એક વિદ્યુતક્ષેત્રમાં બિંદુઓ P અને Q આગળ વિદ્યુતસ્થિતિનામ અનુક્રમે 10 V અને -4 V છે, તો 100 ઈલેક્ટ્રૉન્સનો P થી Q સુધી લઈ જવામાં થતું કાર્ય ........... J.
  • -19×10-14

  • 2.24×10-16

  • 9.6×10-17

  • -2.24×10-16


B.

2.24×10-16


Advertisement
Advertisement
49.
30 nC અને -20 nC વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 15 cm અંતરે રાખેલા છે. આ બંને કણોને જોડતી રેખા પર ...........  બિંદુઓએ વિદ્યુતસ્થિતિમાન શૂન્ય થાય. 
  • 80 cm, 150 cm

  • 40 cm, 100 cm

  • 45 cm, 200 cm

  • 9 cm, 45 cm


50.
વિદ્યુતક્ષેત્રમાં A બિંદુ પાસે રહેલા 5 C વિદ્યુતભારને B બિંદુ પાસે લઈ જવા માટે વિદ્યુતક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય 20 J છે. જો A બિંદુનું વિદ્યુતસ્થિતિમન 10 V હોય, તો બિંદુ B નું વિદ્યુતસ્થિતિમાન હોય, તો બિંદુ નું વિદ્યુતસ્થિતિમાન ............... V
  • 6

  • 2.5

  • 14

  • 0


Advertisement