Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

61.
બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર 2 L છે. આ બિંદુઓ પર અનુક્રમે +q અને -q વિદ્યુતભાર મૂકેલા છે. બિંદુ C એ બિંદુ A અને B ના મધ્યબિંદુએ છે. +Q વિદ્યુતભારને અર્ધ વર્તુળાકાર માર્ગ CRD એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય ...........
  • fraction numerator qQ over denominator 4 straight pi element of subscript 0 straight L end fraction
  • fraction numerator negative qQ over denominator 6 straight pi element of subscript 0 straight L end fraction
  • fraction numerator qQ over denominator 6 straight pi element of subscript 0 straight L end fraction
  • fraction numerator qQ over denominator 2 straight pi element of subscript 0 straight L end fraction

62.
ધાતુના પોલા ગોળાની ત્રિજ્યા a છે. જો તેના કેન્દ્રથી a અને 3 a અંતરે રહેલા બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત V હોય, તો તેના કેન્દ્રથી 3 a અંતરે વિદ્યુતક્ષેત્ર .............
  • fraction numerator straight V over denominator 2 straight a end fraction
  • fraction numerator straight V over denominator 6 straight a end fraction
  • fraction numerator straight V over denominator 3 straight a end fraction
  • fraction numerator straight V over denominator 4 straight a end fraction

63.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A, B અને C સમકેન્દ્રીય ધાતુની કવચોની ત્રિજ્યાઓ અનુક્રમે a, b અને c છે. (a<b<c) તેમની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે σ, -σ અને σ છે, તો કવચ-A ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન ...........

  • straight sigma over element of subscript 0 left parenthesis a plus b plus c right parenthesis
  • fraction numerator negative straight sigma over denominator element of subscript 0 end fraction left parenthesis a plus b plus c right parenthesis
  • straight sigma over element of subscript 0 left parenthesis a italic minus b plus c right parenthesis
  • straight sigma over element of subscript 0 left parenthesis a italic minus b italic minus c right parenthesis

64. R ત્રિજ્યા અને σ વિદ્યુતભાર ઘનત વિદ્યુતભારિત અર્ધ ગોળાના કેન્દ્ર પરનું વિદ્યુતસ્થિતિમાન ................
  • fraction numerator straight R over denominator 4 straight sigma element of subscript 0 end fraction
  • fraction numerator σR over denominator 2 element of subscript 0 end fraction
  • σR over element of subscript 0
  • fraction numerator σR over denominator 4 element of subscript 0 end fraction

Advertisement
Advertisement
65. આકૃતિમાં સમ સ્થિતિમાન પૃષ્ઠો દર્શાવ્યા છે, તો વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ...........
  • 100 Vm-1, X-અક્ષ સાથે 50° ના ખૂણે

  • 100 Vm-1, X-અક્ષણી દિશામાં 

  • 200 Vm-1,X-અક્ષ સાથે 120° ના ખૂણે

  • 50 Vm-1, X-અક્ષની દિશામાં


C.

200 Vm-1,X-અક્ષ સાથે 120° ના ખૂણે


Advertisement
66.
R ત્રિજ્યાની પાતળી બે રિંગો કેન્દ્રનું અંતર d છે. બંને રિંગની અક્ષ એકબીજા પર સંપાત થાય છે. આ રિંગ પરનો વિદ્યુતભાર અનુક્રમે +Q અને -Q છે. આ બે રિંગના કેન્દ્ર વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ........... .
  • 0

  • fraction numerator QR over denominator 2 straight pi element of subscript 0 straight d squared end fraction
  • fraction numerator straight Q over denominator 4 straight pi element of subscript 0 end fraction space open square brackets 1 over R minus fraction numerator 1 over denominator square root of R squared plus a squared end root end fraction close square brackets
  • fraction numerator straight Q over denominator 4 straight pi element of subscript 0 end fraction space open square brackets 1 over R minus fraction numerator 1 over denominator square root of R squared plus straight d squared end root end fraction close square brackets

67.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમ-સ્થિતિમાન પૃષ્ઠો એકબીજાની નજીક સમાંતર રૂપે r અંતરે ગોઠવેલ છે. એક બિંદુવત્ત વિદ્યુતભાર q ને પૃષ્ઠ A પરથી પૃષ્ઠ B પર લાઈ જતાં થતું કાર્ય .............

  • fraction numerator 1 over denominator 4 straight pi element of subscript 0 end fraction q over r squared
  • negative fraction numerator 1 over denominator 4 straight pi element of subscript 0 end fraction q over r squared
  • 0

  • આપેલ પૈકી એક પણ નહી 


68.
σ1અને σ2 વિદ્યુતભાર ઘનતા (σ12) ધરાવતા બે સમાન વિદ્યુતભારિત સમતલો S1 અને S2 ને સમાંતર એકબીજાથી d અંતરે ગોઠવેલ છે. બંને સમતલોને જોડતી રેખા સાથે 45° નો ખૂણો બનાવતી a લંબાઇની રેખા (જ્યાં a<d) પર q વિદ્યુતભાર છે.વિદ્યુતભારોને લંબરૂપે ગતિ કરાવતા ક્ષેત્ર દ્વારા થતું કાર્ય W = ............
  • fraction numerator straight q left parenthesis straight sigma subscript 1 plus straight sigma subscript 2 right parenthesis element of subscript 0 over denominator 2 qa end fraction
  • fraction numerator straight q left parenthesis straight sigma subscript 1 plus straight sigma subscript 2 right parenthesis element of subscript 0 over denominator square root of 2 qa end fraction
  • fraction numerator left parenthesis straight sigma subscript 1 plus straight sigma subscript 2 right parenthesis space straight a over denominator 2 qa end fraction
  • fraction numerator straight q left parenthesis straight sigma subscript 1 plus straight sigma subscript 2 right parenthesis straight a over denominator square root of 2 element of subscript 0 end fraction

Advertisement
69.
0.5 m ત્રિજ્યાના એક અવાહક વલય પરનો કુલ વિદ્યુતભાર 1.11 × 10-10 C છે. જે તેના પરિધ પર અસમાન રીતે વહેંચાયેલો છે. તેની આસપાસના વિદ્યુતક્ષેત્રમાં bold integral from bold l bold equals bold infinity to bold l bold equals bold 0 of bold space bold minus bold space bold E with bold rightwards arrow on top bold space bold times bold space bold dr with bold rightwards arrow on top નું મુલ્ય ............. V. l = 0 વલયનું કેન્દ્ર છે.
  • -2

  • +2

  • -1

  • 0


70.
ધાતુની બે સમકેન્દ્રીય ગોળાકાર કવચની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 છે, તથા તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે Q1 અને Qએવો છે કે બંને ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એક સમાન σ છે, તો તેમના કેન્દ્ર પર ઉદ્દભવતું સ્થિતિમાન કેટલું હશે ?
  • straight sigma over element of subscript 0 left parenthesis straight R subscript 1 minus straight R subscript 2 right parenthesis
  • straight sigma over element of subscript 0 open parentheses straight R subscript 2 over straight R subscript 1 close parentheses
  • straight sigma over element of subscript 0 left parenthesis straight R subscript 1 plus straight R subscript 2 right parenthesis
  • straight sigma over element of subscript 0 left parenthesis straight R subscript 1 cross times straight R subscript 2 right parenthesis

Advertisement