R from Class Physics સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

Advertisement
91.
R ત્રિજ્યા ધરાવતો અવાહક નક્કર ગોળો સમાન ધન વીજભાર ઘનતા ρ ધરાવે છે. આ ગોળાને કેન્દ્ર પર રહેલા q  વિદ્યુતભારને ગોળાની સપાટી પર લઈ જતાં તેની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર .............
  • 0

  • fraction numerator ρRq over denominator 6 element of subscript 0 end fraction
  • fraction numerator 6 element of subscript 0 over denominator 3 straight q end fraction
  • 2


B.

fraction numerator ρRq over denominator 6 element of subscript 0 end fraction

Advertisement
92.
9 μF ના કૅપેસિટન્સવાળા 4 કૅપેસિટરોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા હોય, તો A અને B વચ્ચેનો સમતુલ્ય કૅપેસિટન્સ ............. μF.

  • 4.5

  • 18

  • 9

  • 15


93.
બે સમાન બિંદુવત વિદ્યુતભાર x-અક્ષ પર x = -a અને x = +a બિંદુઓ પર રહેલાં છે. અન્ય બિંદુવત વિદ્યુતભાર Q ઊગમબિંદુ પર છે. જ્યારે વિદ્યુતભાર Q x-અક્ષ પર સુક્ષ્મ અંતર x ખસે છે ત્યારે તેની વિદ્યુત સ્થિતિઊર્જાનો તફાવત કોના સમપ્રમાણમાં હોય છે ?
  • x

  • x3

  • x2

  • 1/2


94.
એક વિદ્યુત ડાઈપોલની લંબાઈ 4 cm છે. તેને સમાન વિદ્યુતક્ષેત્રમાં 60° ના ખૂણે ગોઠવતાં તેની સ્થિતિનેઉર્જા U = .......... J વીજભારોનું મુલ્ય + 8Nc તથા E = 2.5×1010 NC-1
  • -4

  • 2

  • -8

  • 6


Advertisement
95. આકૃતિમાં દર્શાવેલ ચાર પ્લેટો વડે બનતા બે સમતુલ્ય કૅપેસિટન્સનાં મૂલ્યો ગુણાકાર ...........
  • C2

  • C

  • C1

  • 1


96.
એક સમાનતર પ્લેટ કૅપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ A અને તેમની વચ્ચનું અંતર a છે. તેની એક પ્લેટને V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે અને બટરીનો ઋણ ધ્રુવ અર્થિંગ કરેલો છે, જો કેપૅસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરેલ હોય, તો કૅપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર ………

  • 3 over 2 fraction numerator element of subscript 0 space AV over denominator straight a end fraction
  • fraction numerator 2 space element of subscript 0 space AV over denominator straight a end fraction
  • fraction numerator element of subscript 0 space AV over denominator straight a end fraction
  • 0


97.
A જેટલા પ્લેટન ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેના સમાન અંતર d હોય, તો નીચેની આકૃતિ માટે P અને Q વચ્ચેનો અસરકારક કૅપેસિટન્સ ..........

  • fraction numerator 5 straight A element of subscript 0 over denominator 3 straight d end fraction
  • fraction numerator 3 straight A element of subscript 0 over denominator 5 straight d end fraction
  • fraction numerator 5 straight A element of subscript 0 over denominator straight d end fraction
  • fraction numerator 4 straight A element of subscript 0 over denominator 3 straight d end fraction

98.
અલગ કરેલા સમાન્તર પ્લ્ટે કૅપેસિટરમાં પ્લેટની સપાટીઓ પરના વિદ્યુતભાર આકૃત મુજબ Q1, Q2, Q3 અને Q4 હોપ્ય ત્યારે કૅપેસિટન્સ C હોય તો પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે ? 

  • fraction numerator straight Q subscript 2 minus straight Q subscript 3 over denominator 2 straight C end fraction
  • fraction numerator straight Q subscript 2 plus straight Q subscript 3 over denominator 2 straight C end fraction
  • fraction numerator straight Q subscript 1 minus straight Q subscript 2 minus straight Q subscript 3 minus straight Q subscript 4 over denominator 2 straight C end fraction
  • fraction numerator straight Q subscript 1 plus straight Q subscript 2 plus straight Q subscript 3 plus straight Q subscript 4 over denominator 2 straight C end fraction

Advertisement
99.
1 μC ના વિજાતિય વિદ્યુતભારોને 2 cm અંતરે ગોઠવી એક વિદ્યુત ડાઈપોલની રચના કરેલ છે. આ ડાઈપોલને 105 NC-1 ના વિદ્યુતક્ષેત્રમાં રાખેલ છે. આ ડાઈપોલને સમતોલન સ્થિતિમાંથી 180° નું સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય W = .........
  • 7×10-6 J

  • 4×10-3 J

  • 5×10-2 J

  • 2×103 J


100. આકૃતિમાં દર્શાવેલ પરિપથો A અને B વચ્ચેનું સમતુલ્ય કૅપેસિટન્સ ............
  • 4 μF

  • 1 μF

  • 2 μF

  • 3 μF


Advertisement