1 cm અંતરે રહેલી ધાતુની બે સમાંતર પ્લેટોને X વિદ્યુતસ્થિતિમાનો તફાવત ધરાવતા DC પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. બંને પ્લેટના મધ્યમાં રહેલો સ્થિર પ્રોટોન ક્ષેત્રની હાજરીમાં 45° ના ખૂણે ગતિ કરતો હોય, તો X = ..................
1×10-7 V
1×10-9 V
1×10-10 V
1×1015 V
B.
1×10-9 V
Advertisement
102.
આકૃતિમાં દર્શાવેલ બે કપેસિટરો A અને B ના પરિમાણ સમાન છે. કૅપેસિટર-B ની બે પ્લેટો વચ્ચે ડાઈ ઈલેક્ટ્રક અચળાંક K = 3 વાળો પદાર્થ મૂકેલો છે. A અને B ની પ્લેટો વચ્ચેના વીજસ્થિતિમાનનો તફાવત અનુક્રમે ...........
2 V, 8 V
8 V, 2 V
7.5 V, 2.5 V
2.5 V, 7.5 V
103.
એક સમંતર પ્લેટ કપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર t છે. ત્યારે તેનું કૅપેસિટન્સ 100 pF છે. હવે, બે પ્લેટની વચ્ચે t/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે, તો નવું કૅપેસિટન્સ .......
150 pF
100 pF
125 pF
75 Pf
104.નીચે આપેલ તંત્ર માટે A અને B વચ્ચેનું સમતૂલ્ય કપેસિટન્સ ……….....
Advertisement
105.
આપેલ પરિધમાં 80 μc નો વિદ્યુતભાર 4μF કૅપેસિટન્સ ધરાવતા કેપેસિટરની ઉપરની પ્લેટ પર લાગુ પાડેલ છે. સ્થિર પરિથમાં 3 μF ના કૅપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર ...........μC
32
40
80
48
106.
C1 કૅપેસિટન્સ ધરાવતા n1 કૅપેસિટર્સના શ્રેણી-જોડાણને 4 V ની બૅટરી સાથે જોડી ચાર્જ કરેલ છે. C2 કૅપેસિટન્સ ધરાવતા n2 કેપિસિટર્સને સમાંતર જોડી V વૉલ્ટની બટરી સાથે જોડેલ છે. આ બંને પ્રકારના જોડાણમાં સંગૃહિત ઊર્જા સમાન છે, તો C2 =...............
107.
આકૃતિમાં દર્શવ્યા પ્રમાણે 2 μF વાળું કૅપેસિટર વિદ્યુતભારિત કરેલ છે. કળ S ને સ્થિતિ 2 પર ચાલુ કર્યા પછી કપેસિટરની ............ ટકા સંગૃહિત ઊર્જા ગુમાવાય છે.
80 %
20 %
75 %
0 %
108.
સમાંતર પ્લેટ કૅપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર d અને પ્લેટનું ક્ષેત્રફળ-A છે. આ બે પ્લેટની વચ્ચે t જાડાઈનો (t<d) K ડાઈ ઈલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ દાખલ કરતાં કેપેસિટરનું નવું કેપેસિટન્સ .......
Advertisement
109.C કેપેસિટન્સ વાળા નાનાં n બૂંદો ભેગા મળીને એક મોટું બૂંદ બનાવે છે. આ મોટા બૂંદનું કૅપેસિટન્સ ...........
nC
n3C
n1/3C
n1/2C
110.આકૃતિમાં દરેક કેપેસિટન્સનું મુલ્ય 3 μF છે, તો A અને B વચ્ચનું સમતુલ્ય કપેસિટન્સ ...........