Important Questions of સ્થિત વિદ્યુતશાસ્ત્ર for NEET Physics | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

NEET Physics : સ્થિત વિદ્યુતશાસ્ત્ર

Multiple Choice Questions

181. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન: જો બે વિદ્યુતભારો વચ્ચે K ડાઇ ઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે, તો વિદ્યુતક્ષેત્ર ઘટે છે. 
કારણ : bold E subscript bold m bold space bold equals bold space bold Ea over bold K સૂત્ર અનુસાર વિદ્યુતક્ષેત્ર K માં ભાગનું થાય છે. 
 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

182. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 
વિધાન : જો ઈલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમનો પ્રવેગ જુદો જુદો હોય છે. 
કારણ : એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ દળથી સ્વતંત્ર છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

183.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : સમાન વિદ્યુતક્ષેત્રમાં લટકાવેલ ધાતુના નાના દડાની ઉપર ઊંચી ઊર્જા ધરાવતું X-Ray  બીમ આપાત થતા દડો વિચલન અનુભવે છે. 
કારણ : X-Ray ફોટો ઈલેક્ટ્રૉન્સનું ઉત્સર્જન કરે છે તેથી ધાતુનો ગોળો ઋણ વિદ્યુતભારીત થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

184. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : એક પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર નીકળતું વિદ્યુત ફલક્સ અનુક્રમે 3 KVm અને 8 KVm છે. આથી આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર 0.044 μC છે. 
કારણ : ગાઉસ પ્રમેય bold ϕ bold space bold equals bold space bold Q over bold element of subscript bold 0 bold space પરથી bold Q bold space bold equals bold space bold ϕ bold space bold element of subscript bold 0 સૂત્ર દ્વારા આ વિધાન ચકાસી શકાય.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
185. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન : વિદ્યુતક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદે છે. 
કારણ : સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર રેખાઓ એકબીજીને સમંતર છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

186.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : બે સમાન વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પ્ર એક વીજભાર મૂકેલ છે. સમગ્ર તંત્ર સમતોલનમાં રહે તે માટે આ વીજભારનુ મૂલ્ય સમાન વીજભારોના મૂલ્ય કરતાં ચોથા ભાગનું open parentheses bold Q over bold 4 close parentheses હોવું જોઈએ. 
કારણ : કોઈ વિદ્યુતભાર સંતુલિત રહે તે માટે તેની પર લાગતાં બળોનાં મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

187.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : બે ગોળીય કવચ કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 છે. તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન છે. તેથી તેમની સપાટી નજીક વિદ્યુતની તીવ્રતા પણ સમાન હશે. 
કારણ : પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા = વિદ્યુતભાર/ક્ષેત્રફળ
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

188.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : જ્યારે કોઈ પદાર્થ ઋણ વિદ્યુતભારીત થાય છે ત્યારે તેના દળમાં ઘટાડો થાય છે. 
કારણ : ઈલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે પદાર્થના દળમાં ફેરફાર થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

Advertisement
Advertisement
189. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન : નીચેની આકૃતિમાં સમાન વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરતાં બે વિદ્યુતભારિત કણો A અને B નો ગતિ પથ દર્શાવ્યો છે. કણ-B નો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર કણ-A કરતાં મોટો છે. ગુરુત્વાકર્ષણની અસર અવગણેલ છે.
કારણ : કણ-A નો ઊર્ધ્વ દોશામાં પ્રવેગ કણ-B કરતાં વધુ છે. 
 
  • વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ એ વિધાનનું સમર્થન કરતું નથી 

  • વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.

A.

વિધાન અને કારણ બંને સાચાં છે તથા કારણ એ વિધાનનું સમર્થન છે.

Advertisement
190.
નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

વિધાન : જો બે પદાર્થો વચ્ચે આકર્ષણ બળ લાગતુ હોય, તો તે બે પદાર્થો વિદ્યુતભારિત ન પણ હોય. 

કારણ : પ્રેરણની અસરને કારણે વિદ્યુતભારિત પદાર્થ તટસ્થ પદાર્થને આકર્ષે છે.