ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે ...
ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીથી જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી તે અટકી ગઈ.
Advertisement
ડુંગર અએ તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતાં હતા?