Chapter Chosen

વાઇરલ ઇન્ફેક્શન

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો.

એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા?
  • દવાખાને જતાં

  • ડૉક્ટર પાસે જતાં 

  • ડૉક્ટરને સજા કરતાં 

  • ખબર કાઢવા જતાં


લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?

ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?

Advertisement
હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે?
  • હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી

  • હૉસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડે રહેવાથી 

  • રંગબેરંગી લાઈટ કરવાથી 

  • ફૂલોથી શણગારવાથી


B.

હૉસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડે રહેવાથી 


Advertisement
Advertisement