CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉભયતોવિકાસી પુષ્પવિન્યાસનું ઉદાહરણ.......... છે.
હેમેલિયા
હેલિયોટ્રૉપિઅમ (હાથીસૂંઢી)
હિબિસ્કસ
આર્જિમોન
પુષ્પદંડના ફેલાયેલા અને ફૂલેલા અગ્રભાગને ........કહે છે.
પત્રાક્ષ
પુષ્પાસન
પુષ્પદંડ
રિસેપ્ટેકલ
નીચેના પૈકી કઈ વનસ્પતિ શૂકી પુષ્પવિન્યાસ ધરાવે છે ?
રાઈ
સીઝાલપીનિઆ
એકીરેન્થશ(અંધેડી)
નીચેના પૈકી કયા સહાયક પુષ્પીય અવયવો છે ?
વજ્રચક્ર અને સ્ત્રીકેસર
પુંકેસરચક્ર અને દલપુંજચક્ર
વજ્રચક્ર અને દલપુંજચક્ર
સ્ત્રીકેસરચક્ર અને દલપુંજચક્ર