Chapter Chosen

જૈવિક અણુઓ-1 [કાર્બોદિત અને ચરબી]

Book Chosen

જીવવિજ્ઞાન સેમિસ્ટર 1

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કોષદ્વારા થતી ચયાપચય ક્રિયાઓનો સમાવેશ થાય છે ?

  • ઑક્સિડેશન-રિડક્શન પ્રક્રિયાઓ

  • જૈવરસાયણિક પ્રક્રિયાઓ

  • દેહધાર્મિક પ્રક્રિયાઓ

  • અપેલ તમામ


સજીવકોષમાં આવેલાં કાર્બનિક સંયોજનો શું કહેવાય છે ?

  • અકાર્બનિકણુઓ

  • જવિક અણુઓ

  • અજૈવિક અણુઓ

  • પરિઆવરણીય અણુઓ


Advertisement

વનસ્પતિપેશી કે અતિ સૂક્ષ્મ સજીવોનું તત્વીય પૃથ્થકરણ કરતાં શું મળી આવે ?

  • હાઈડ્રોજન, કાર્બન અને અન્યતત્વો

  • કાર્બન અને અન્ય તત્વો

  • કાર્બન, હાઈડ્રોઝ્ન, ઑક્સિજન અને અન્યતત્વો

  • કાર્બન અને અન્ય તત્વો


C.

કાર્બન, હાઈડ્રોઝ્ન, ઑક્સિજન અને અન્યતત્વો


Advertisement

બધાજ સજીવોનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ શું છે ?

  • અંગતંત્ર

  • કોષ 

  • અંગ

  • પેશી


કોષનિર્માણમાં કઈ રચનાઓ ભાગ લે છે ?

  • અંગિકાઓ અને જૈવિક અણુ

  • અંગિકા 

  • અંગિકઓ

  • જૈવિક અણુ


Advertisement